Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી
    • કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas
    • Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન
    • Shruti Haasan પોતાની ઓળખ, વ્યક્તિત્વ અને પબ્લિસિટી રાઇટ્‌સના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
    • Deepika રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર
    • મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna
    • તંત્રી લેખ…અમેરિકી રાષ્ટ્રપતિ દરેક મોરચે નિષ્ફળ રહ્યા છે
    • તેજીનો ટ્રેન્ડ યથાવત, રોકાણકારોમાં આશાવાદ વધ્યો…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે
    વડોદરા

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.06

    વિશ્વામિત્રી નદીના કોતરમાં કચરો ઠાલવવાની વધતી સમસ્યાને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના વિસ્તારમાં રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
    ઉત્તર ઝોનના વહીવટી વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 3 વચ્ચે આવેલા મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના માર્ગની બાજુમાં વિશ્વામિત્રી નદીના કિનારે લોકો દ્વારા કચરો ઠાલવવાની અને ગંદકી ફેલાવવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા નદીના કિનારે સફાઈ અને રી-સેક્શનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રાત્રી બજારથી મંગલ પાંડે બ્રિજ સુધીના વિસ્તારમાં ગાર્ડન વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
    આ કામગીરી અંતર્ગત નદીની બંને તરફ કુલ 1,370 મીટરની લંબાઈમાં એમ.એસ. ગ્રીલ ફેન્સિંગ કરવામાં આવશે. સફાઈ કામગીરી માટે નદીના પટમાં મશીનરી અને કર્મચારીઓ સરળતાથી પહોંચી શકે તે માટે બંને તરફ ચાર ગેટ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
    કોર્પોરેશને રૂ.80.46 લાખના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રથમ પ્રયાસમાં ત્રણ ઈજારદારો ટેકનિકલી ક્વોલિફાય થયા હતા. તે પૈકી મે. એમ.આર.એન્ટરપ્રાઇઝે અંદાજિત કિંમત કરતાં 9 ટકા ઓછા ભાવે રૂ.73,22,290માં કામગીરી કરવાની સંમતિ આપી છે.
    આ કામગીરીને મંજૂરી આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
    Next Article Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો

    August 6, 2026
    વડોદરા

    Vadodaraના જાંબુવા બ્રિજ પર આશરે ૯ ફૂટનો એક મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો

    August 5, 2026
    વડોદરા

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026
    વડોદરા

    Manjalpur વિધાનસભા બેઠક જાળવતો ભાજપ: સતિષ પટેલની 30 હજાર મતે જીત

    August 3, 2026
    વડોદરા

    Vadodara: ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026
    વડોદરા

    Vadodaraની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,310
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 19:50
    Categories
    Latest News

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન

    August 6, 2026

    Shruti Haasan પોતાની ઓળખ, વ્યક્તિત્વ અને પબ્લિસિટી રાઇટ્‌સના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

    August 6, 2026

    Deepika રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર

    August 6, 2026

    મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna

    August 6, 2026
    Search
    Main News

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.