Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026

    Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં
    • UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ
    • Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે

    Ahmedabadતા.૧૩

    ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ની પ્રક્રિયા ચાલી રહી છે.

    આ ભરતીનું આજે ૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે.

    રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું આજે(૧૩ જૂન) પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે.

    જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ આગામી ૧૬ જૂનના સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૬ઃ૧૦ વાગ્યા સુધીમાં પોતાનો વાંધો સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવાનો રહેશે. આ વાંધો અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલા જે-તે જિલ્લામાં કરવાનો રહેશે. ભરતીના મેરીટ અને અન્વયે જરૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/  પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગર દ્વારા સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

    Ahmedabad Provisional merit list Recruitment-2024 teaching-assistant
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026

    Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી

    May 7, 2026

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026

    Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.