Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી
    • Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે
    • Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા
    • Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે
    • Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
    • ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો
    • Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ભાગોળે કૌટુંબિક દિયરે ભાભીનો અનેક વાર દેહ અભડાવ્યો
    રાજકોટ

    Rajkot ભાગોળે કૌટુંબિક દિયરે ભાભીનો અનેક વાર દેહ અભડાવ્યો

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.13

    રાજકોટની ભાગોળે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કૌટુંબિક દિયરે ભાભી પર અનેકવાર દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો પાડી લીધા હતા. બાદમાં સંબંધ રાખવાનું દબાણ કરી પીડિતાના બિભત્સ ફોટો પોતાના વોટ્સઅપ સ્ટેટ્સમાં મૂકી વાયરલ કરી દેતા એરપોર્ટ પોલીસમાં ભોજપરી ગામના ગોરધન વાલાણી વિરુદ્ધ દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

    સુરેન્દ્રનગર પંથકની અને રાજકોટની ભાગોળે રહેતી 30 વર્ષની મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભોજપરી ગામે રહેતા તેના કૌટુંબિક દિયર ગોરધન મનુ વાલાણીનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેનો પતિ ઇમિટેશનનું કામ કરતા હતા. તે વખતે તેના કૌટુંબિક દિયર ગોરધન વાલાણી ઇમિટેશનના કામ માટે અવાર નવાર તેમના ઘરે આવતા હતા. બાદમાં કામકાજ સરખું નહીં ચાલતા અન્ય મજૂરીકામ માટે મહિલા, તેનો પતિ અને પુત્રી રાજકોટની ભાગોળે નવાગામ રહેવા આવી ગયા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા.

    ત્યારબાદ એક રાત્રીના મહિલાનો પતિ મજૂરીકામ માટે ગયો હતો ત્યારે ગોરધન ધસી ગયો હતો અને મહિલા સાથે બળજબરી કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે અવારનવાર મહિલા સાથે શારીરિક બળજબરી આચરતો હતો અને મહિલાના ફોટા પણ પાડતો હતો. ગોરધનના ત્રાસથી કંટાળી મહિલાએ તેનો પીછો છોડાવવાનો પ્રયાસ કર્યો તો ગોરધને ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપીને બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું.

    ચાર મહિના સુધી ગોરધનના મકાનમાં રહ્યા બાદ મહિલા પરિવાર સાથે અન્ય સ્થળે રહેવા જતી રહી હતી. ગોરધન છાશવારે ફોન કરીને ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાની ધમકી દેતો હતો. પોતાનું સાંસારિક જીવન બગડે નહીં તે માટે મહિલા ચુપચાપ બધું સહન કરતી હતી. દરમિયાન મહિલાના પતિને તેના નાના ભાઇએ વોટ્સએપના સ્ટેટસમાં ગોરધને મૂકેલા બિભત્સ ફોટા બતાવ્યા હતા જે ફોટા ભોગ બનનાર મહિલાના હતા. અંતે મહિલાએ તેના પતિને આપવીતી જણાવ્યા બાદ ગોરધન સામે ગુનો નોંધાયો છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026

    Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.