Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    રાજકોટ

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માતા સાથે ઝઘડો થતા ઘરેથી જતા રહેલા મુકબધિર યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન

    Rajkot તા. ૯ઃ

    પારિવારિક કલેશમાં ૧૮૧ ટીમની સૂઝબૂઝથી માતા પુત્રીનું સુખદ મિલન કરાવવાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં માતા સાથે ઝઘડો થતા મુકબધિર યુવતી ઘર છોડીને બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતાં. સ્થાનિક નાગરિકના ધ્યાને આ વાત આવતા તેમજ યુવતી ઘરે નહીં જવાની જીદ કરતા ૧૮૧ અભયમ ટીમને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો.

    અભયમ ટીમના કાઉન્સેલરશ્રી લતાબેન ચૌધરી સહીતની ટીમ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ત્યારે તેમને મળીને મુકબધિર યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ટીમ દ્વારા યુવતીને  સાઈન લેંગ્વેજમા સમજાવવાના અથાગ પ્રયત્ન કરવામાં આવ્યાં, પરંતુ યુવતી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી. લતાબેને ધીરજપૂર્વક યુવતીને સમગ્ર ઘટના અંગે વાત કરવા જણાવ્યું હતું.

    યુવતીએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેણી મુકબધિર હોવા છતાં માતા તેની સાથે સમય વિતાવવાને બદલે બીજા લોકો સાથે બેસવા જતા રહેતા હોય તે બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. યુવતીને તેની માતાએ માર માર્યો હોવાના નિશાન પણ બતાવ્યા હતા.

    આ અંગે યુવતીની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેની પુત્રી મુકબધિર હોવાથી પરિવારમાં તે કોઈનું માનતી ન હતી. બંનેની વાત સાંભળ્યા બાદ ટીમ દ્વારા માતાને મુકબધિર દિકરીને સાચવવા અથવા તો મૂંગા બહેરા આશ્રમમાં મૂકી આવવાની સલાહ આપી હતી. તેમજ  યુવતીને પણ માતા સાથે ઝઘડો ન કરવા સમજાવતા બંને માતા પૂત્રી સાથે શાંતિપૂર્વક રહેવા સહમત થયા હતા.અભયમ ટીમ દ્વારા પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન બદલ પરિવારજનોએ તેમનો આભાર માન્યો હતો.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    Next Article Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    રાજકોટ

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026
    રાજકોટ

    Rajkot: સરધારમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 21:27
    Categories
    Latest News

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026

    Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.