Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કાલે RBIની એમપીસી ફેંસલો કરશે,લોન સસ્તી થશે કે નહીં
    રાષ્ટ્રીય

    કાલે RBIની એમપીસી ફેંસલો કરશે,લોન સસ્તી થશે કે નહીં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 6
    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનટરી કમીટીની બેઠક બુધવારે શરૂ થઇ હતી, આવતીકાલે શુક્રવારે તે પોતાનો ફેંસલો  સંભળાવશે. ડેવલપર્સનું કહેવું છે કે બજેટમાં ક્ધઝયુમ્શન (વપરાશ) વધારવાના ઉપાયો બાદ હવે રેપોરેટમાં 25 બેઝીસ પોઇન્ટમાં પણ ઘટાડો કરી દેવામાં આવે તો રિયલ એસ્ટેટ સેકટરને બુસ્ટ મળશે. કારણ કે ગત વર્ષે ઘરોનું કુલ વેચાણ 9 ટકા ઓછું રહ્યું હતું.

    એનારોક કંપનીના ચેરમેન અનુજ પુરીએ કહ્યું હતું, બજેટમાં એકના બદલે બે સેલ્ફ ઓકયુપાઇડ પ્રોપર્ટીજને ટેકસ ફ્રી કલેમ કરવાની છુટ આપવામાં આવી છે. રેટ પર ટીડીએસની પ્રક્રિયા સરળ થવાની મકાન માલિક માટે સરળ થશે. નાના શહેરોમાં હોમ ઓનરશીપને પ્રોત્સાહન મળશે. જોકે એફોર્ડેબલ હાઉસીંગ સેકટર માટે સીધી રીતે મોટી જાહેરાતો નથી થઇ.

    ક્રેડાઇના ચેરમેન અને ગૌડ ગ્રુપના સીએમડી મનોજ ગૌડે કહ્યું હતું કે બજેટે મિડલ કલાસના બારામાં સરકારની અનુકુળ નીતિઓનો સંકેત આપ્યો છે. અમને આશા છે કે આરબીઆઇ આ દિશામાં પગલા લેશે અને રેપોરેટ કમ સે કમ 25  બેઝીઝ પોઇન્ટ ઘટાડશે. આથી રીયલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળશે.

    ગોલ્ડન ગ્રોથ ફંડના સીઇઓ અંકુર ઝાલાને જણાવ્યું હતું કે ઇકોનોમિક ગ્રોથને ઘટતો જોતા આ વ્યાજ દર ઘટાડવાનો  ખરો સમય છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેકસ છુટ અને આ રેટ કરથી રિયલ એસ્ટેટ સહિત બધા સેકટરોમાં આર્થિક ગતિવિધિ વધશે. નાઇટ ફેન્ક ઇન્ડિયાના સીએમડી શિબિર બૈજલે જણાવ્યું હતું કે રેટ કરથી ખાસ કરીને લોઅર અને મીડ ઇન્કમ સેગમેન્ટસમાં સેન્ટીમેન્ટ મજબુત થશે.

    RBI's MPC tomorrow will decide
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadhaનું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    રાષ્ટ્રીય

    TMCની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે: PM

    April 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    હેલ્થ

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Anthropicના AI Tool Mythos સામે ભારતમાં એલર્ટ: નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.