Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ
    • ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા
    • Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો
    • 22 ઓગસ્ટનું પંચાંગ
    • 22 ઓગસ્ટનું રાશિફળ
    • Indian stock market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી શકે છે,Tamim Iqbal
    • US Open ચેમ્પિયન પર પૈસાનો વરસાદ થશે, વિજેતાઓને ૫.૫ મિલિયન મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી
    મનોરંજન

    એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે

    Mumbai, તા.૨૧

    બોલીવુડમાં ઘણીવાર એવું થાય છે કે એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી હીરો હીરોઇન એકબીજાના પ્રેમમાં પડે. પ્રેમમાં પડ્યા પછી ઘણા એક્ટર્સ લગ્ન કરી લેતા હોય છે તો ઘણાની લવ સ્ટોરીનો દુઃખદ અંત આવી જતો હોય છે. પરંતુ તેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવી જ લવ સ્ટોરી છે અમિતાભ બચ્ચન અને રેખાની. એ વાત સૌ કોઈ જાણે છે કે રેખા અમિતાભ બચ્ચનના ગળાડૂબ પ્રેમમાં હતી. રેખા એક સમયે અમિતાભ બચ્ચનના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તેને લગ્ન વિના જ પોતાના પતિ માનવા લાગી હતી. આ વાત બોલીવુડના એક ફેમસ ડિરેક્ટરે કરી છે.

    રેખા અને અમિતાભ બચ્ચને પોતાના સંબંધોને સાર્વજનિક રીતે ક્યારેય સ્વીકાર્યા નથી. પરંતુ અમિતાભ બચ્ચન માટે રેખાનો પ્રેમ જગ જાહેર છે. તે વાતનો પુરાવો રેખાના જીવન પર લખાયેલી પુસ્તક રેખા ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ મળે છે. આ પુસ્તકમાં રેખાના અંગત જીવનના કેટલાક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે.

    પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઉમરાવ જાન નિર્દેશક મુઝ્‌ઝફર અલી માનતા હતા કે રેખા સાથે ખોટું થયું છે અને અમિતાભ બચ્ચને તેની સાથે લગ્ન કરી લેવાની જરૂર હતી. નિર્દેશકે એવું લખ્યું છે કે તેણે રેખાની સ્થિતિને ખૂબ નજીકથી જોઈ હતી. રેખાને જોઈને જ તેમને લાગ્યું હતું કે અમિતાભ બચ્ચને તેમના સંબંધને એક ઓળખ અને નામ આપવાની જરૂર હતી.

    યાસિર ઉસ્માને તેની પુસ્તકમાં લખ્યા અનુસાર મુઝફ્ફર અલીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ઉમરાવ જાન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે રેખા અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ કેવી રીતે કરતી જાણે અમિતાભ બચ્ચન તેનો પતિ હોય. જે રીતે પત્ની પોતાના પતિને બોલાવતી હોય તે રીતે જ રેખા અમિતાભ બચ્ચનને બોલાવતી હતી. મુઝફ્ફર અલીએ રેખાની મનોદશા વિશે કહ્યું હતું કે એક સમયે એવો આવ્યો જ્યારે રેખા જીવતી લાશ જેવી બની ગઈ હતી તેણે મનોમન પોતાની જાતને અમિતાભ બચ્ચની પત્ની માની લીધી હતી. રેખા જે રીતે અમિતાભ બચ્ચનને પ્રેમ કરતી હતી તેને જોઈને મુઝ્‌ઝફર અલીને લાગતું હતું કે અમિતાભ બચ્ચનને રેખા સાથેના પોતાના સંબંધને નામ આપવાની જરૂર હતી.

    મહત્વપૂર્ણ છે કે જે ફિલ્મની વાત અહીં કરવામાં આવી રહી છે તે ઉમરાવ જાન ફિલ્મ ૧૯૮૧ માં રિલીઝ થઈ હતી અને રેખાના કરિયરની આ સૌથી બેસ્ટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ જ વખાણવામાં આવ્યો હતો. ઉમરાવ જાન ફિલ્મ માટે રેખાને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ઉમરાવ જાન ફિલ્મથી રેખાને બેસ્ટ અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી અને તેનું સ્ટારડમ નવી ઊંચાઈ સુધી પહોંચી ગયું હતું.

    Amitabh Bachchan Rekha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleધુરંધર અને એનિમલ ફિલ્મ કરતાં પણ ખતરનાક છે યશની ફિલ્મ Toxic
    Next Article પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી મારી હતી: Kangana Sharma
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’બાહુબલી’, ’સાહો’, ’સલાર’ અને અન્ય ફિલ્મોના શૂટિંગ દરમિયાન Prabhas ને ઘણી ઇજાઓ થઈ છે

    August 21, 2026
    મનોરંજન

    KBC 18 પર Sunidhi Chauhan અમિતાભ બચ્ચનને પોતાનો પહેલો ક્રશ ગણાવ્યો, બિગ બીના જવાબે દિલ જીતી લીધા

    August 21, 2026
    મનોરંજન

    Govinda and Komal Rani લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા,Sunita Ahuja

    August 21, 2026
    મનોરંજન

    કંગના ‘Vande Mataram’ પર શર્મિલા ટાગોરના નિવેદનથી ગુસ્સે,હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર આવો

    August 21, 2026
    મનોરંજન

    Shweta Tiwari ના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ

    August 21, 2026
    મનોરંજન

    OTT પર રિલીઝ થઈ અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,860
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 21:49
    Categories
    Latest News

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    August 21, 2026

    22 ઓગસ્ટનું પંચાંગ

    August 21, 2026

    22 ઓગસ્ટનું રાશિફળ

    August 21, 2026

    Indian stock market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    August 21, 2026
    Search
    Main News

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં કોંગ્રેસને બેઠું કરવા દિલ્હીથી ઘડાઈ નવી બ્લ્યૂ પ્રિન્ટ

    August 21, 2026

    ૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

    August 21, 2026

    Vadodara સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ બની માથાનો દુઃખાવો

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.