Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ
    સુરત

    Surat સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સોશિયલ મિડીયાની રીલ્સ ઉપરથી હોટલ માલિકના નંબર મેળવી ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી સરથાણાના ભજીયાના વેપારી સહિત ત્રણ પાસે રૂ. 33,400 પડાવી ઠગાઈ કરનાર ભેજાબાજને સરથાણા પોલીસે ઝડપી લીધો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને પગલે સર્જાયેલી સ્થિતીમાં કોમર્શીયલ ગેસની અછત વચ્ચે હોટલ માલિકો અને નાસ્તાની લારી ધરાવતા લોકોને એક વ્યક્તિએ ફોન કરી સસ્તામાં ગેસ સિલિન્ડર અપાવવાની વાત કરતા હોટલ માલિકો અને નાસ્તાની લારી ધરાવતા લોકોએ તેની વાત ઉપર વિશ્વાસ મૂકી તેણે વ્હોટ્સએપ ઉપર મોકલેલા ક્યુઆર કોડ ઉપર પેમેન્ટ કર્યું હતું.જોકે, પેમેન્ટ કર્યા બાદ તે વ્યક્તિએ ગેસ સિલિન્ડર મોકલ્યા નહોતા.આ રીતે તે વ્યક્તિએ ભજીયાના વેપારી વિજયભાઇ જયંતીભાઇ સોરઠીયા (રહે.C/1/506, વ્રજવીહાર રેસિડન્સી, વ્રજચોક, સુરત. મૂળ રહે.માણેકવાડા, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ) સહિત ત્રણ પાસે કુલ રૂ.33,400 પડાવ્યા હતા.વિજયભાઈએ આ અંગે ગત રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, સરથાણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ એસ.ડી.ચૌધરી અને સ્ટાફે હોટલ માલિકો સાથે ગેસ સિલિન્ડરના નામે ઠગાઈ કરતા ભેજાબાજ કેવલ માવજીભાઇ તેજાણી (ઉ.વ. 35, રહે.ઘર નં.B/56, રાધાક્રિષ્ના સોસાયટી, ખોડીયારનગર રોડ, વરાછા, સુરત. મૂળ રહે.રાણીવાડ ગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર) ને ઝડપી પાડી પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે સોશિયલ મિડીયામાં આવતી હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીની દુકાનોની રીલ્સ જોઈ તેમાં દેખાતા દુકાનોના બોર્ડ-બેનરમાંથી માલિકનો નંબર મેળવી તેમને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર આપવાનું કહી સ્કેનર મોકલી પૈસા ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો. કેવલ ગાઉ હીરાદલાલ તરીકે કામ કરતો હતો ત્યારે હીરા ખરીદવાના બહાને અને મોપેડ ખરીદવાના બહાને તેણે ઠગાઈ કરતા જેલની હવા ખાધી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.