Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026

    Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો
    • Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા
    • Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો
    • Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી
    • Junagadh શીલનાં ઘોડાદર ગામે રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Junagadh યુવાનને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી રૂા.43 લાખ ડુબાડી દીધા
    • Bhavnagar પોલીસ એક્શન 4921 શખ્સો સામે અટકાયતી પગલાં, પાંચને પાસા હેઠળ જેલભેગા કર્યા
    • Bhavnagar તળાજામાં સોની દંપતીના મોતની ઘટનાનો ભેદ હજુ અકબંધ, તપાસ ચાલુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Sensex 500 પોઈન્ટ ઉછળ્યો, ઓટો શેર્સમાં આકર્ષક તેજી, નિફ્ટી 24000 નજીક
    વ્યાપાર

    Sensex 500 પોઈન્ટ ઉછળ્યો, ઓટો શેર્સમાં આકર્ષક તેજી, નિફ્ટી 24000 નજીક

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસ માર્કેટ વોલેટિલિટી સાથે ઘટાડે બંધ રહ્યા બાદ આજે સેન્સેક્સે 500 પોઈન્ટ ઉછાળા સાથે 79000નું લેવલ પાછું મેળવ્યું છે. નિફ્ટી 175 પોઈન્ટથી વધુ ઉછળી 24000 તરફ આગેકૂચ કરતો જોવા મળ્યો છે.

    બેન્કિંગ અને ઓટો શેર્સમાં ખરીદીનો બજારને ટેકો મળ્યો છે. આજે લિસ્ટેડ DAM કેપિટલ દ્વારા વિવિધ ઓટો સ્ટોકના રેટિંગ અપગ્રેડ કરવામાં આવતાં ઓટો ઈન્ડેક્સમાં તેજી જોવા મળી છે. ટાટા મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આયશર મોટર્સ, મારૂતિ સુઝુકીના શેર્સ 3 ટકા સુધી ઉછળ્યા છે. જો કે, સ્ટોક સ્પેસિફિક વોલ્યૂમ નબળા રહ્યા છે. જે ડિસેમ્બર એન્ડિંગ વેકેશનનો મૂડ દર્શાવે છે.

    11.00 વાગ્યે સેન્સેક્સ  493.80 પોઈન્ટ ઉછળી  78966.28  પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી  152.30  પોઈન્ટ ઉછાળી  23902.50 પોઈન્ટ પર કારોબાર થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 1 લાખ કરોડ વધી  443.52 લાખ કરોડ નોંધાયુ હતું. 126 શેર્સ વર્ષની ટોચે અને 51 વર્ષના તળિયે પહોંચ્યો હતો. 177 શેર્સમાં અપર સર્કિટ અને 238 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

    પાંચ આઈપીઓના આકર્ષક લિસ્ટિંગ

    મેઈન બોર્ડ ખઆતે આજે  પાંચ આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં મમતા મશીનરીએ 147 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. આ સિવાય DAM કેપિટલનો ઈશ્યૂ 39 ટકા પ્રીમિયમે, સનાથન ટેક્સટાઈલ 29.64 ટકા, ટ્રાન્સરેલ લાઈટિંગ 35.45 ટકા અને  કોનકર્ડ એન્વારો 18.69 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો. 

    Sensex and Nifty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026

    Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો

    April 22, 2026

    Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી

    April 22, 2026

    Junagadh શીલનાં ઘોડાદર ગામે રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    April 22, 2026

    Junagadh યુવાનને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી રૂા.43 લાખ ડુબાડી દીધા

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026

    Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.