Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ
    • Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર
    • Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
    • Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં માતાએ ૫ વર્ષના પુત્ર સાથે ૧૪મા માળેથી મોતની છલાંગ લગાવી,દીકરાનું મોત
    સુરત

    Surat માં માતાએ ૫ વર્ષના પુત્ર સાથે ૧૪મા માળેથી મોતની છલાંગ લગાવી,દીકરાનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.૨૫

    શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસમાં આજે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. એક અજાણી મહિલાએ પોતાના ૫ વર્ષના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના ૧૪મા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગમખ્વાર બનાવમાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે માતાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા જ્યારે તેના પુત્ર સાથે ૧૪મા માળેથી નીચે કૂદી ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. ઊંચાઈએથી પટકાવાને કારણે કારનો પાછળનો ભાગ અને કાચ સંપૂર્ણપણે ચગદાઈ ગયા હતા. આ અકસ્માતમાં ૫ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે દમ તોડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતાને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

    બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.આશ્ચર્યની વાત એ છે કે આવાસમાં રહેતા રહીશો આ મહિલાને ઓળખતા નથી. પોલીસને શંકા છે કે મહિલા આત્મહત્યા કરવાના ઈરાદે જ બહારથી આ બિલ્ડિંગમાં આવી હોઈ શકે છે.

    ખટોદર પીઆઈ ભાવેશ રબારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાય છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદથી મહિલાની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે.આ ઘટના સવારે અંદાજે ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હતી.

    એક માતાએ પોતાના જ વહાલસોયા પુત્ર સાથે આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું? તે ક્યાંની રહેવાસી છે. તેવા અનેક પ્રશ્નો હાલ વણઉકેલ્યા છે. આ ઘટનાને પગલે આખા આવાસ અને સુરત શહેરમાં ભારે શોક અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.