Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે
    • LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો
    • Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો
    • હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    • Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    • Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    • સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    • તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કરોડોના ઘરની માલકિન છે તારક મેહતાની Babita Ji
    મનોરંજન

    કરોડોના ઘરની માલકિન છે તારક મેહતાની Babita Ji

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૪

    લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મુનમુન દત્તા આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમની લોકપ્રિયતા એવી છે કે દેશના ખૂણે-ખૂણે તેમને પસંદ કરવામાં આવે છે. જોકે, આ સફળતા સુધી પહોંચવા માટે મુનમુને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે.

    મુંબઈમાં કરિયર બનાવવા આવી ત્યારે મુનમુન પાસે કશું જ નહોતું. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ એટલા ખરાબ દિવસોમાંથી પસાર થયા છે કે તેમની પાસે ઘરનું ભાડું ચૂકવવાના પણ પૈસા નહોતા. પરંતુ આજે મુનમુન મુંબઈમાં ખૂબ જ શાનદાર જીવન જીવી રહી છે અને કરોડો રૂપિયાની માલિક છે. થોડા વર્ષો પહેલા જ તેમણે પોતાની મહેનતની કમાણીથી એક નવું ઘર ખરીદ્યું છે, જ્યાં તે તેમની માતા અને બે પાલતુ બિલાડીઓ સાથે રહે છે.

    તાજેતરમાં નવરાત્રીના પાવન અવસર પર મુનમુને પોતાના ઘરમાં કળશ સ્થાપના કરી હતી અને માતાની પૂજા અર્ચના કરી હતી. આ પૂજા દરમિયાન તેમના શાનદાર ઘરની સુંદર ઝલક પણ જોવા મળી હતી. મુનમુન પરંપરાગત અંદાજમાં પૂજા કરતી નજરે પડી હતી. તેમણે હવનમાં આહુતિ આપી હતી અને તેની પરિક્રમા પણ કરી હતી. આ સાથે જ આખા ઘરમાં ધૂપ પણ કર્યો હતો.

    આ લુકમાં મુનમુન એકદમ ટ્રેડિશનલ અંદાજમાં દેખાઈ હતી. તેમણે વાદળી રંગની સાડી પહેરી હતી, વાળનો લો બન બનાવ્યો હતો અને કાનમાં મોટા ઝુમકા પહેર્યા હતા. કપાળ પર લગાવેલું નાનું તિલક તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. તસવીરોમાં મુનમુન પોતાની બિલાડીઓને પણ તિલક લગાવતી જોવા મળી રહી છે, જે બતાવે છે કે તેમને પોતાના પેટ્‌સ સાથે કેટલો પ્રેમ છે.

    મુનમુન અગાઉ જણાવી ચૂકી છે કે તેમણે પોતાના ઘરના ખૂણે-ખૂણાને જાતે ડિઝાઇન અને ડેકોરેટ કર્યો છે. ઘરમાં રાખેલું ફર્નિચર હોય કે દિવાલો પર લાગેલી પેઇન્ટિંગ્સ, બધું જ તેમણે પોતાની પસંદગી પ્રમાણે કસ્ટમાઇઝ કરાવ્યું છે. સફેદ, ગ્રે અને ગોલ્ડ ટોનથી સજાવેલું મુનમુનનું આ ઘર ખૂબ જ આલીશાન લાગે છે.

    અભિનેત્રીનું કહેવું છે કે ઘર ખરીદવું તેમનું મોટું સપનું હતું, જે તેમણે પોતાની મહેનતની કમાણીથી પૂરું કર્યું છે. તેથી તેમને પોતાની જાત પર ગર્વ અનુભવાય છે. મુનમુનનું આ સુંદર ઘર અને તેમનો દેશી અંદાજ જોઈને ફેન્સ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે અભિનેત્રી જેટલી સુંદર છે, તેમનું ઘર પણ એટલું જ શાનદાર છે. મુનમુને પોતાની આ પોસ્ટનું કમેન્ટ સેક્શન લિમિટેડ રાખ્યું છે, કારણ કે તે સોશિયલ મીડિયા પર નેગેટિવિટીથી દૂર રહેવાનું પસંદ કરે છે. ફરવા-ઘરવાની શોખીન મુનમુન લાંબી ટ્રિપ્સ પછી પોતાના ઘરમાં શાંતિથી સમય વિતાવવાનું પસંદ કરે છે. તે છેલ્લા ૩૯ વર્ષની છે અને હાલ સિંગલ જીવન વિતાવી રહી છે, જોકે અગાઉ તેમનું નામ કેટલાક કો-સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે.

    26/11 Mumbai attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePrabhas સાથે ફિલ્મ બનાવી પછતાયો, કરોડો રૂપિયા ડૂબ્યા
    Next Article એક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે Ramayana ફિલ્મ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મુંબઈમાં ૫૩માં માળે Madhuri દીક્ષિતનું ૪૮ કરોડનું લક્ઝરી ઘર

    October 14, 2026
    મનોરંજન

    Rajinikanthની જેલર ૨નો ધમાકો, ૨૬ સિતારાઓ અને ૧૦ના તો શાનદાર કેમિયો

    October 14, 2026
    મનોરંજન

    Akshay કુમારની સાયન્સ ફિક્શન ફિલ્મ સમુકમાં ગ્લેમરનો તડકો

    October 14, 2026
    મનોરંજન

    પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા Amitabh Bachchan

    October 14, 2026
    મનોરંજન

    એક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે Ramayana ફિલ્મ

    October 14, 2026
    મનોરંજન

    Prabhas સાથે ફિલ્મ બનાવી પછતાયો, કરોડો રૂપિયા ડૂબ્યા

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹198,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 20:55
    Categories
    Latest News

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Search
    Main News

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.