Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી
    • Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા
    • ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI
    • Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો
    • ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara
    • Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ
    • Actor Rajpal Yadav ની મુશ્કેલીઓ વધી : રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે
    • Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા
    ખેલ જગત

    Team India ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર ભારતની થશે અગ્નિપરીક્ષા

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 6
    ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે શ્રીલંકા પહોંચીને અભ્યાસમાં લાગી ગઈ છે. શ્રીલંકાની પરંપરાગત રીતે ધીમી અને ટર્ન લેતી પિચો પર શુભમન ગિલ એન્ડ કંપનીની અગ્નિપરીક્ષા થશે.

    ક્યારેક વિદેશી પેસર ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતાં પણ હવે ફિરકી ભારતીય બેટ્સમેનોની સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. છેલ્લાં નવ ટેસ્ટ (અફઘાનિસ્તાનને છોડીને) ટીમે જે ઘરમાં રમ્યાં છે તેમાં 72 ટકા વિકેટ તેના સ્પિનરોએ ઝડપી છે.

    આ જ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ અભ્યાસ માટે પોતાની સાથે ચાર વધારાનાં નેટ બોલર લઈને પહોંચી છે. આ ચારેય સ્પિનરોની શૈલી અલગ-અલગ છે. આનાથી બેટ્સમેનોને દરેક પ્રકારની સ્પિનનો સામનો કરવામાં મદદ મળશે.

    આ ચાર નેટ બોલરોમાં તનુષ કોટિયાન (ઓફ સ્પિનર), વિરાજ નિગમ (લેગ સ્પિનર), શિવાંગ કુમાર (ડાબા હાથના કાંડાના સ્પિનર / ચાઇનામેન) અને હર્ષ દુબે (ડાબા હાથના ઓર્થોડોક્સ સ્પિનર) સામેલ છે. આ ચારેય ભારતીય બેટ્સમેનોને અલગ-અલગ પ્રકારની સ્પિન બોલિંગનો સામનો કરવાની તક આપશે.

    ભારતીય ખેલાડીઓએ બુધવારે એનસીસી ગ્રાઉન્ડ પર પોતાનું પહેલું અભ્યાસ સત્ર કર્યું. તેમાં રાહુલ, યશસ્વી અને પંતે હાથ ખોલ્યાં. જાડેજા, કુલદીપ અને સિરાજ સહિત બોલરોએ પણ જોરદાર અભ્યાસ કર્યો.

    ભારતીય ખેલાડીઓ છેલ્લા 21 મહિનાથી સ્પિનરો સામે સતત સંઘર્ષ કરતા આવી રહ્યા છે. ન્યુઝીલેન્ડ (3-0) અને દક્ષિણ આફ્રિકા (2-0) સામે ઘરમાં રમાયેલી સીરીઝમાં ગલીઓમાં આ નબળાઈ ઉજાગર થઈ ચૂકી છે.

    ► છેલ્લા 21 મહિનામાં ભારતીય ખેલાડીઓએ 72 ટકા વિકેટ ઘરમાં સ્પિનરો સામે ગુમાવી
    ► 9 મુકાબલા ભારતીય ટીમે ઓક્ટોબર 2024 થી નવેમ્બર 2025 સુધી ઘરમાં રમ્યાં
    ► 5 માં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો જ્યારે 4 માં તેણે જીત મેળવી
    ► 104 વિકેટ આ દરમિયાન ટીમની પડી, જેમાંથી 75 સ્પિનરો અને 29 ઝડપી બોલરોએ ઝડપી
    ► 72.12 ટકા વિકેટ તેના બેટ્સમેનોએ સ્પિનરો સામે ગુમાવી જ્યારે પેસરોને 27.88 ટકા મળી

    કોલંબોમાં ખૂબ ચાલે છે ફિરકી
    ગોલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફિરકી ખૂબ ચાલે છે. અહીં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ સાત બોલરોમાં બધા જ સ્પિનર છે. મુરલીધરન (111) અને રંગના હેરાથ (102) સો કે તેથી વધુ વિકેટ લેનારા બોલર છે. શ્રીલંકાના પ્રગત 11 મેચોમાં 3.04 ની ઇકોનોમીથી 81 વિકેટ લઈને ત્રીજા નંબર પર છે.

    તો કોલંબોમાં ટોચનાં પાંચ બોલરોમાંથી ચાર સ્પિનર છે. તેમાં પણ મુરલીધરન (166) અને હેરાથ (84) ને બીજી-ત્રીજી બોલ્ડી છે. પ્રભાતે પાંચ મેચમાં 15 વિકેટ લીધી છે. ભારત તરફથી અશ્વિન અને અનિલ કુંબલેએ ચાર મેચમાં 2.92 ની ઇકોનોમીથી 16 વિકેટ ઝડપી છે.

    જલ્દી જ ટીમ સાથે જોડાઈ શકે છે સાઈ સુદર્શન
    સાઈ સુદર્શન આ અઠવાડિયાના અંત સુધીમાં કોલંબોમાં ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. એક રિપોર્ટ અનુસાર સુદર્શન શુક્રવાર (7 ઓગસ્ટ) થી શરૂ થનારી ત્રણ દિવસીય અભ્યાસ મેચમાં રમી શકશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે તે 15 ઓગસ્ટથી શરૂ થનારી પહેલી ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાઈ જશે. તેનાં પગનાં અંગૂઠામાં હળવી ઈજા છે.

    જો કે તેણે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બેટિંગ શરૂ કરી દીધી છે. આશા છે કે તેને COE ના મેડિકલ સ્ટાફથી શ્રીલંકામાં ટીમ સાથે જોડાવાની મંજૂરી મળી જશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલાં પ્રતિભાશાળી તમિલનાડુના સુદર્શનને શુભમન ગિલની ટેસ્ટ ટીમનો મહત્વનો ભાગ માનવામાં આવે છે, ખાસ કરીને નંબર ત્રણ પર.

    Team India Test-series
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI
    Next Article World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026
    ખેલ જગત

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026
    ખેલ જગત

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026
    ખેલ જગત

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026
    ખેલ જગત

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026
    ખેલ જગત

    પૂર્વ પાકિસ્તાની Cricketers પર પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 13:25
    Categories
    Latest News

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026

    ‘જાડેજા પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ ગયાં છે’ : Cheteshwar Pujara

    August 6, 2026

    Salman Khan અને તેની બહેન અલવીરા સામે છેતરપીંડીની બિઝનેસમેનની ફરિયાદ

    August 6, 2026

    Actor Rajpal Yadav ની મુશ્કેલીઓ વધી : રૂ. 16.61 કરોડનું દેવું ન ચૂકવતા બે મિલકતોની હરાજી થશે

    August 6, 2026
    Search
    Main News

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Test Championship ની રેસ ; શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે : BCCI

    August 6, 2026

    Bangladesh માં પરિસ્થિતિ તંગ : ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ હસનના ઘર પર હુમલો

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.