Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Telecom Companie ઓ માટે નવું ફરમાન જાહેર કર્યું
    રાષ્ટ્રીય

    Telecom Companie ઓ માટે નવું ફરમાન જાહેર કર્યું

    Vikram RavalBy Vikram RavalDecember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓછામાં ઓછા ૧૦ રુપિયાનું વાઉચર આપવું પડશે, આજે પણ દેશમાં ૧૫ કરોડ ફીચર ફોનધારકો છે

    New Delhi, તા.૨૫

    દેશના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરુરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે. તેની સાથે સ્પેશ્યલ ટેરિફ વાઉચર (એસટીવી)ની સમયમર્યાદા ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરવામાં આવી છે. ટ્રાઈના નિયમો મુજબ દસ રુપિયાનું ટોપ અપ વાઉચર રાખવું જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોમ્બો ઓફર આપે છે.તેના લીધે ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આજે પણ ગ્રામીણ તથા દૂરના ક્ષેત્રોમાં લોકો ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઇલ ઓપરેટર હાલમાં જે વોઇસ અને એસએમએસ પ્લાન રજૂ કરી રહ્યા છે તેમા મોટાભાગના પ્લાનમાં ઇન્ટરનેટ અને ડેટાની કિંમત બંડલ કરવામાં આવી છે એટલે કે તે સંયુક્ત રીતે લેવામાં આવે છે. તેના લીધે સામાન્ય યુઝર્સને વધારે રુપિયા આપવા પડી રહ્યા છે. ફીચર્સ ફોનનો ઉપયોગ કરનારા વૃદ્ધ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કેટલાય ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં નથી. આમ છતાં તેને ડેટા પેક લેવા માટેની ફરજ પાડવામાં આવી રહી છે. ટ્રાઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.જો કે મોબાઇલ કંપનીઓ તેની સાથે સંમત નથી અને તેમનું કહેવું હતું કે તેનાથી કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની ગતિ ધીમી પડી શકે છે. ટ્રાઈએ જણાવ્યું હતું કે તેના માનવા મુજબ ડેટા-ઓનલી એસટીવી અને બંડલ ઓફર ઉપરાંત વોઇસ અને એસએમએસ માટે એક અલગ એસટીવી  (સ્પેશયલ ટેરિફ વાઉચર) ફરજિયાત કરવું જોઈએ. અહીં એમ પણ જોવા મળ્યું છે કે વોઇસ અને એસએમએસ ઓનલી એસટીવી ફરજિયાત કરવાના લીધે તે ગ્રાહકોને વિકલ્પ મળશે, જેને ડેટાની જરૂર નથી. તેમનું કહેવું છે તેનાથી સરકારની ડેટા ઇન્કલુઝનની પહેલ પર અસર નહીં પડે, કેમકે સર્વિસ પ્રોવાઇડરોને બંડલ ઓફર અને ડેટા ઓનલી વાઉચર આપવાની સ્વતંત્રતા છે. ટ્રાઈનું કહેવું છે કે આ નિર્ણય સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં ગ્રાહક સર્વેક્ષણ પછી લેવામાં આવ્યો છે. તેમણે ટેલિકોમ ઓપરેટરો, ગ્રાહક સમૂહો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરતા આ અંગેનાો ભલામણપત્ર જારી કર્યો. હજી પણ દેશના ૧૫ કરોડ ગ્રાહકો ફીચર્સ ફોનનો ઉપયોગ કરે છે. તેના યુઝર્સને મુખ્યત્વે વોઇસ અને એસએમએસ સેવાની જ જરૂર હોય છે. જુદા-જુદા વોઈસ અને એસએમએસ વાઉચર ઘરડા ગ્રાહકોન અને તેમા પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેનારાઓને વધારે મદદરુપ નીવડશે. ગ્રાહકોને પ્લાન પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.

    Telecom regulator TRAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.