Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી

    April 13, 2026

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી
    • ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ
    • Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન
    • તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું
    • તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
    • ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં: ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની Americaની તૈયારી
    • Chinaનું અનોખુ ATM: સોનું જમા કરાવો, 30 મિનિટમાં રૂપિયા મેળવો
    • એક અબજ ડોલર અને પત્ની તરીકે સૌથી સુંદર મહિલા આપો: Ugandan Army Chiefની Demand
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar :મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar :મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2025Updated:April 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Bhavnagarતા.15
    ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે છેલ્લા ત્રણ માસમાં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા અને આ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગની તપાસના પગલે કેટલાક વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ કહેવાય છે.  મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી શરૂ રહેશે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોના આરોગ્ય ખરાબ થતા હોય છે ત્યારે ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જાગૃત નાગરીકોમાં ચર્ચા છે.

    ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ યથાવત રાખી છે. સરકાર તથા કમિશનર ભાવનગર મહાપાલિકાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા ગત જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૫માં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા, જેમાં આઈસ્કીમ, બદામ શેક, પ્રોટિન પાઉડર, ઘી, દુધ, પનીર, પીપર-ચોકલેટ, મઠો વગેરે નમૂના લીધા હતાં. આ ઉપરાંત ૬૪ સર્વેલન્સ સેમ્પલ લીધા હતા, જેમાં મધ્યાહાન ભોજન, ખજુર, ચીકી, દુધની બળી વગેરે નમૂનાનો સમાવેશ થાય છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ વેપારીઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ હતા, જેમાં મોટાભાગના નમૂના પાસ થઈ ગયા છે, જયારે કેટલાક નમૂના નાપાસ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત તા.23ના મહારેલી

    April 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: લગ્નના બીજા દિવસે જ નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    April 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બિમારીથી કંટાળી બે મહિલાઓએ જીવતર ટૂંકાવી નાખ્યા

    April 13, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: જુના ઝઘડામાં માથાકૂટ, પરિવાર પર પાઇપ ધોકાથી હુમલો

    April 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: ઠગાઇના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો

    April 13, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar-Viramgam હાઇવે પર અકસ્માતમાં સાત લોકોના મોત

    April 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી

    April 13, 2026

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026

    તાનાશાહી છોડો તો જ ડીલ થશે: શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ Iranએ અમેરિકાને જણાવ્યું

    April 13, 2026

    તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

    April 13, 2026

    ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં: ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની Americaની તૈયારી

    April 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી

    April 13, 2026

    ઈરાને અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયાની માંગી મદદ

    April 13, 2026

    Hormuzની ખાડી બની ડેન્જર ઝોન! ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન

    April 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.