Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Budget માં જેનો સૌથી વધુ વિરોધ થયો તેના પર સરકાર નિર્ણય બદલે તેવી શક્યતા
    રાષ્ટ્રીય

    Budget માં જેનો સૌથી વધુ વિરોધ થયો તેના પર સરકાર નિર્ણય બદલે તેવી શક્યતા

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.07 

    ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા કેન્દ્રની મોદી સરકારે મંગળવારે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG)ની તાજેતરની વ્યવસ્થામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર આ ફેરફાર બાદ કરદાતાઓને 23 જુલાઈ, 2024 પહેલાં કમાયેલી મિલકતો પર લિસ્ટિંગ સાથે 12.5 ટકા નો ઓછો ટેક્સ (લિસ્ટિંગ વગરની પ્રોપર્ટી પર) અથવા લિસ્ટિંગ સાથે 20 ટકાના ઊંચા દરમાંથી કોઈ એકની પસંદગી કરવાની છૂટ મળશે. આ પ્રસ્તાવ અંગે સરકાર મંથન કરી રહી છે જેને જલદી લાગુ કરાશે.

    બજેટમાં લીધેલા કયા નિર્ણય પર સરકાર પીછેહઠ કરી રહી છે? 

    આ સુધારા બાદ કરદાતાઓને સ્થાવર મિલકતો પર મળતાં આર્થિક લાભ પર લાગતા ટેક્સમાં રાહત મળશે. આ ફેરફાર નાણાકીય બિલ 2024માં સુધારાના માધ્યમથી કરાયો છે. ખરેખર આ વખતે બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્ડેક્સેશનના લાભને દૂર કરવાનો એક મોટો નિર્ણય લેવાયો હતો. આ સાથે બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20% થી ઘટાડીને 12.5% ​​કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં સુધારો કરવા વિચારણા ચાલી રહી છે.

    બજેટમાં કરી હતી મોટી જાહેરાત 

    બજેટ 2024માં સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. તેના પછી વિવાદ વધી ગયો હતો. સરકારે લોન્ગ ટર્મ પર મિલકતના વેચાણ પર થતો LTCG ટેક્સ ઘટાડીને 12.5 ટકા કર્યો હતો. પરંતુ તેના પર ઉપલબ્ધ ઇન્ડેક્સેશન લાભ હટાવી દીધો હતો. પછીથી સરકારે સ્પષ્ટતા કરી હતી કે કઈ પ્રોપર્ટી પર ઈન્ડેક્સેશન લાગુ થશે અને કઈ પ્રોપર્ટી પર નહીં?

    પહેલા કેવી હતી સ્થિતિ? 

    નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં એક સ્ટાન્ડર્ડ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ટેક્સની જાહેરાત કરી હતી. પહેલા અનેક ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ પ્રોપર્ટીઝ પર અલગ અલગ LTCG રેટ લાગુ થતા હતા. જેમ કે એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા શેરના વેચાણ પર 10 ટકા ટેક્સ વસૂલાતો હતો જોકે રિયલ એસ્ટેટ અને સોના જેવી નોન ફાયનાન્શિયલ પ્રોપર્ટીને સેલ કરતાં 20 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો.

    પ્રોપર્ટી ટેક્સ અંગે નવો નિયમ શું હતો?

    બજેટમાં સરકારે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેનો મતલબ એ કે તમે શેર વેચો કે કોઈ પ્રોપર્ટી વેચો, તમારે 12.5 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જોકે, સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ઉપલબ્ધ ઈન્ડેક્સેશનને હટાવી દીધું હતું. ત્યારપછી સરકારે કહ્યું કે આ ફેરફાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

    ઇન્ડેક્સેશન શું છે?

    ઇન્ડેક્સેશન સમયાંતરે કોઈ મિલકતની ખરીદ કિંમતને સમયની સાથે મોંઘવારી અનુસાર એડજસ્ટ કરે છે. જેનો ઉપયોગ કેપિટલ ગેઇનના કેલ્ક્યુલેશન માટે કરાય છે. સરકાર બેઝ યર (2001-2002) ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (CII) બહાર પાડે છે. તેના આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન નક્કી કરવામાં આવે છે.

    Finance-Minister Government Nirmala Sitharaman property-sellers real-estate relief-for-home-buyers taxpayers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.