આશુતોષ ક્રેડિટ કોપરેટીવ ના બાકીદારને ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટે નવ માસની સજાના હુકમ સામે કરેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દઈ ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ખુશ્બુબેન અમિતભાઈ ગુજારા નામના મહિલાએ આ સુખતોષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દર છે લોન લીધી હતી જે લોન નો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલત તે ખુશ્બુબેન ગુજારાને નવ માસની સજા ને ચેક મુજબની રકમનો વાર્ષિક 6 ટકા ના વ્યાજ ચૂકવી આપવા હુકમ કર્યો હતો જે ઉગમથી નારાજ થઈ ખુશ્બુબેન પુજારાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા અપીલ દાખલ કરી હતી જે આપેલ ચાલી જતા આશુતો સોસાયટીના એડવોકેટ દર્શિતભાઈ પાટડિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ સાતમાં અધિક સેશન્સ જજ જે એન ઠક્કરે ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખી આરોપીની સજાનો હુકમ યથાવત રાખ્યો છે.આ કેસમાં આશુતોષ મંડળી હતી એડવોકેટ તરીકે અનિરુદ્ધ નથવાણી ,દિવ્યેશ રૂડકીયા, દર્શિત સોલંકી , દર્શિત પાટડીયા અને ધાર્મિલ પોપટ રોકાયા હતા
Trending
- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

