Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત
    • ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા
    • Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
    • Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો
    • Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા
    • Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા
    • Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો
    • Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: જુગારના ત્રણ દરોડા,સાત મહિલા સહીત 27 શખ્સો પતા ટીંચતા ઝડપાયા
    રાજકોટ

    Rajkot: જુગારના ત્રણ દરોડા,સાત મહિલા સહીત 27 શખ્સો પતા ટીંચતા ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રૈયાધાર, લક્ષ્મીનગર અને ભંગડા ગામે પોલીસના દરોડા : રૂ.63,600ની રોકડ કબજે
    Rajkot,તા.31
    શ્રાવણ મહિનો શરૂ થતાં જ શહેરમાં ઠેર ઠેર શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી ઉઠી છે. પોલીસે રૈયાધાર, લક્ષ્મીનગર અને ભંગડા ગામે 3 દરોડા પાડી જુગાર રમતા 7 મહિલા સહિત 27 પત્તાપ્રેમીને રૂપિયા 63600ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
    જુગારના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ,  ત્રંબા નજીક ભંગડા ગામની સીમમાં ચાપરાજભાઈ ધાંધલની વાડીની પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાપરાજ બાપભાઈ ધાંધલ, અક્ષય ધીરૂભાઈ કાશીપરા, નિર્મળસિંહ સુખુભા જાડેજા, સુજિત દિનેશભાઈ ખાચર, દિલીપ અમૃતભાઈ ઉંજીયા, રઘુવીરસિંહ સુખુભા જાડેજા, હરીભાઈ રામાભાઈ જાંબુકીયા, દેવરાજ મેરામભાઈ મીર, રાજેશ ભુપતભાઈ ગોહેલ, હકીમ ઈસ્માઈલભાઈ બુકેરા, આશીષ કિશોરભાઈ માકડીયા, જેન્તી લાલજીભાઈ પરસાણા, રેહાનાબેન અકબરભાઈ પલેચા, રીંકલબેન રાજેશભાઈ ગોહેલ અને મુમતાઝબેન સાજીદભાઈ સંધીને ઝડપી લઈ પટ્ટમાંથી રૂા.23790ની રોકડ કબજે કરી હતી.
    બીજા દરોડામાં પીસીબીની ટીમે રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા તોફીક બશીરભાઈ ખાંડુના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક તોફીક ખાંડુ ઉપરાંત જાફર ઈકબાલભાઈ કીડીયા, સુમીત સંજયગીરી ગોસાઈ, ઈકબાલ ખાલીદભાઈ આરબ અને હુસેન ઈસ્માઈલભાઈ અગવાનને પકડી લઈ રૂા.27200ની રોકડ કબજે કરી હતી.
    ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે નાનામવા મેઈન રોડ પર લક્ષ્મીનગર સોસાયટી શેરી નં.2માં રહેતા દયાબેન અમુભાઈ પરમારના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી પત્તા ટીંચતા દયાબેન પરમાર, શાંતાબેન લક્ષ્મણભાઈ આડેસરા, સકીલાબેન શબીરભાઈ સૈયદ, બીનાબેન કિશોરભાઈ લીટીયા, હિતેશ જેન્તીભાઈ જાદવ, અનિલ વેલજીભાઈ ચૌહાણ અને રામ પુંજાભાઈ પરમારને ઝડપી લઈ રૂા.12610ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: Gujaratના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર BJP પ્રમુખ ડો. Madhav Dave

    May 1, 2026
    રાજકોટ

    મધુબેન શુક્લનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026

    Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026

    Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026

    Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.