Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    • Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી
    • Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narmada જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી
    ગુજરાત

    Narmada જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાહનવ્યવહાર ઠપ થતાં નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી

    Narmada,તા.૧

    નર્મદા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ-મકાન માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે વરસેલા મુસળધાર વરસાદમાં પૂરનું ભરપૂર પાણી આવી જતાં ઝરીયા-તણખલા રોડ પર આવેલું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વરસાદી પાણીના પ્રવાહને કારણે આ રોડની વચ્ચેનો આખો ભાગ તૂટીને અલગ થઈ ગયો છે. જેનાથી રસ્તા પર ભયાનક એક મોટો ખાડો પડી ગયો છે.પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડાયવર્ઝનની બાજુમાં લગાવેલી સેફ્ટી રેલિંગો પણ મુળમાંથી ઉખડીને વહી ગઈ છે. રસ્તો વચ્ચેથી ધસી જતાં અને મોટો ખાડો પડી જતાં કેવડિયાથી તણખલા તરફ જતાં તેમજ આસપાસના ગામલોકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. વાહનવ્યવહાર ઠપ થઈ જતાં નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

    ડાયવર્ઝન ધોવાઈ જવાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ પર સુરક્ષા કોર્ડન કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય. માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પાણી ઓસરતાં જ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

    Narmada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKaramsadમાં ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
    Next Article Rajkotમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

    August 7, 2026
    સુરત

    Surat: ચોખાની પાપડી પાછળ છુપાવેલ રૂ.૪.૦૪ કરોડનો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:50
    Categories
    Latest News

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026

    Akshay Kumar ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી

    August 8, 2026

    Imtiaz Ali અને Anurag Kashyap ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા

    August 8, 2026

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026

    Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી

    August 8, 2026

    Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.