Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સંગનો પ્રભાવ
    • 13 અને 14 જાન્યુઆરી, “લોહડી”
    • નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029
    • 13 જાન્યુઆરીનું પંચાંગ
    • 13 જાન્યુઆરીનું રાશિફળ
    • ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ
    • Delhi High Court નો નિર્ણયઃ જય અનમોલ અંબાણીને કારણદર્શક નોટિસ પર રાહત આપવાનો ઇનકાર
    • JNU માં રમખાણોના આરોપીઓ માટે જામીનની માંગ અને આતંકવાદીઓને સમર્થનથી દેશ આઘાતમાં છે,CM રેખા ગુપ્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, January 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: :અકસ્માતના ગુનામાં કારના ચાલક સહિત બેને 6-6 માસની કેદ
    રાજકોટ

    Rajkot: :અકસ્માતના ગુનામાં કારના ચાલક સહિત બેને 6-6 માસની કેદ

    Vikram RavalBy Vikram RavalMarch 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    અક્ષર માર્ગ પર  એકટીવાને ઠોકર મારી મહિલા ચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપી ‘ તી
    Rajkot,તા.06
    શહેરમાં કાલાવડ રોડ નજીક અક્ષર માર્ગ ઉપર આગળ જઈ રહેલા એકટીવાને ઠોકર મારી મહિલાચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપવા અંગેના પોણા બે વર્ષ પહેલાના કેસમાં અદાલતે આઇ-ટ્વેન્ટી કારના ચાલક સહિત બે આરોપીને 6-6 માસની કેદ અને એક એક હજાર દંડનો હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, ગઈ તારીખ 17/ 4/ 2023ના સાંજે જીએસટી વિભાગના મહિલા ઇન્સ્પેક્ટર મેઘાબેન રાજેશભાઈ વડુકિયા પોતાનું એકટીવા સ્કૂટર લઈને ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કાલાવડ રોડથી સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષર માર્ગ ઉપર જતા હતા, ત્યારે આઈ-૨૦ કાર નં.જી.જે. ૦૩. એમ.આર. ૦૦૨૮એ સ્કૂટરને પાછળથી ઠોકર મારતા મેઘાબેન પડી જતા તેમને ઇજા થઈ હતી તેમજ સ્કૂટરને નુકસાન થયું હતું, મેઘાબેન કારના ચાલકને સરખી રીતે કાર ચલાવવાનું કહેતા આઈ -૨૦ કારમાંથી ચાલક સહિત બે શખ્સોએ ન નીકળી મેઘાબેનને જેમ ફાવે તેમ જાહેરમાં અશ્લીલ ગાળો આપી,  ધકકો મારી નીચે પછાડી મોઢાના ભાગે તથા પેટના ભાગે પાટું મારી ઇજા પહોંચાડી ભાગી છુટ્યા હતા. આ અંગે મેઘાબેન વડુકીયાએ માલવીયાનગર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ફરિયાદી મેઘાબેન હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. પોલીસે તપાસ ચલાવી કાર ચાલક નિતીન મહેશભાઈ નંદા (રહેવાસી વૈદિક વિહાર સોસાયટી બ્રહ્માણી પાર્કની સામે સેટેલાઈટ ચોક, મોરબી રોડ) અને જેસા રામભાઈ ભોળા, (રહે. મારુતિ પાર્ક સોસાયટી નંબર 4, સત્યસાંઇ રોડ રાજકોટ)ની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પૂજાબેન જોષીની રજૂઆતો, દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ બીજા એડિશનલ જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વિનતીએ બંને આરોપીઓ નીતિન મહેશભાઈ નંદા અને જેસા રામભાઈ ભોળાને કલમ 323, 114ના ગુનામાં તકસીરવાર ઠરાવી બંનેને છ-છ માસની કેદ અને રૂપિયા એક-એક હજાર દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી પૂજાબેન એસ જોષી રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મુનિશ્રી કીર્તિચંદ્ર વિ.મ. કાળધર્મ પામ્યા: પાલખી યાત્રા નીકળી

    January 12, 2026
    રાજકોટ

    Rajkot ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ પ્રમુખ જીતુભાઇ શાહ હિંગવાળા અરિહંત શરણ પામ્યા

    January 12, 2026
    રાજકોટ

    મોદીએ આપેલી 200 ગાયની ભેટનો ઉલ્લેખ કરતા Rwandan ના હાઇકમિશ્નર

    January 12, 2026
    રાજકોટ

    PM મોદી ભારતની `સુરક્ષા દિવાલ’; રાજકોટ ગુજરાતનું કિંગ : Mukesh Ambani

    January 12, 2026
    રાજકોટ

    Rajkot ખુન કરવાની કોશિષના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

    January 12, 2026
    રાજકોટ

    PM મોદીએ પૂર્વ સાંસદને કહ્યું…. મોહનભાઈ, હવે રાજકોટ જિલ્લો મૂકી દેજો !

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026

    13 જાન્યુઆરીનું પંચાંગ

    January 12, 2026

    13 જાન્યુઆરીનું રાશિફળ

    January 12, 2026

    ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

    January 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.