Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    • Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    • Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    • Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    • અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    • ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    • ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું
    જામનગર

    Jamnagarમાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ, ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    જામનગર શહેરના સીટી એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ૧૧૨ જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

    પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૧૧૨ જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં બંને આરોપીઓ મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરાએ પોલીસ સાથે જીભાજોડી કરી, સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હોવાનો આક્ષેપ છે.

    આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ગુનાની તપાસ દરમિયાન સીટી એ-ડિવિઝનના પીઆઈ. વિપુલસિંહ ડોડિયા, પીએસઆઈ વસંત ગામેતી તથા તેમની ટીમે બંને આરોપીઓને ત્વરિત ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ત્યારબાદ બંનેને દરબારગઢ પોલીસ ચોકી લાવવામાં આવ્યા હતા.પોલીસ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ ભવિષ્યમાં આવી પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવાની કબૂલાત વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું, Yusuf Pathan ની સ્પષ્ટ ટિપ્પણી
    Next Article પ્રિય ઋષભ, તમે ઉત્તરાખંડનું ગૌરવ છો, મદદ માટેની વિનંતીના જવાબમાં સીએમ ધામીએ તરત જ સૂચનાઓ જારી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar શહેરમાં એનાલોગ પનીર-બટર સહિતની ખાદ્ય ચીજોમાં મનપાની તવાઈ, બે દિવસમાં ૪૪ સ્થળે ચેકિંગ

    August 8, 2026
    જામનગર

    Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી ૧૦ શખ્સો ઝડપાયા

    August 8, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુર માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

    August 8, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ ઝેરી દવા પી લેતાં ૩૧ વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 8, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથકમાં એક્ટિવા આડે ગાય ઉતરતાં ૬૦ વર્ષીય બુઝુર્ગનો ભોગ લેવાયો

    August 8, 2026
    જામનગર

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-08-2026 14:02
    Categories
    Latest News

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026

    Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    August 8, 2026

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    August 8, 2026

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    August 8, 2026
    Search
    Main News

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.