Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે
    • Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું
    • 03 મે, વિશ્વ હાસ્ય દિવસ
    • 3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
    • અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ-શું ડિજિટલ યુગમાં દ્વેષપૂર્ણ ભાષણ રમખાણો
    • તંત્રી લેખ…વધતી ગરમી આજીવિકા સંકટને વધુ વધારશે
    • ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
    • Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Western Disturbances ની અસર હેઠળ કચ્છમાં કમોસમી વરસાદ પડયો
    રાજકોટ

    Western Disturbances ની અસર હેઠળ કચ્છમાં કમોસમી વરસાદ પડયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 21, 2025Updated:March 21, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.21
    રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી ડબલ ઋતુ અનુભવાઇ રહી છે. સવાર-સાંજ ભેજવાળા ઠંડા પવનો અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટ સહિત અનેક સ્થળોએ 30 થી 37 ડિગ્રી મહતમ તાપમાન રહ્યું હતું.

    જયારે ગઇકાલે કચ્છમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સનાં કારણે Bhuj અને નખત્રાણામાં કમોસમી વરસાદ પડતા ખેડુતો ચિંતીત  થયા હતા.  પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા. ગઇકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

    Bhuj શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડયા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટુ નોંધાયુ હતું. જેથી વરસાદના કારણે માર્ગો ભીંજાઇ ગયા હતા. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડુતોમાં ચિંતા જોવા મળી રહી છે.

    જયારે જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો આંશિક ફેરફાર સાથે 33.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં  ભેજનું પ્રમાણ 88 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 8.6 કિમિ નોંધાઇ છે.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: Keshodનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: નવી RTO Officeમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ગૃહસ્થે મોબાઇલમાં APK File ખોલતા જ ખાતામાંથી રૂા.1.07 લાખ ગુમ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026

    3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

    May 2, 2026

    અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ-શું ડિજિટલ યુગમાં દ્વેષપૂર્ણ ભાષણ રમખાણો

    May 2, 2026

    તંત્રી લેખ…વધતી ગરમી આજીવિકા સંકટને વધુ વધારશે

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Geniben Thakor જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો,હિંમત હોય તો આગામી બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે

    May 2, 2026

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.