Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagarદાળમીલ રોડ પર પાણીની લાઈનમાં 15 દિવસથી ભંગાણ થતાં પાણીનો વેડફાટ
    સૌરાષ્ટ્ર

    Surendranagarદાળમીલ રોડ પર પાણીની લાઈનમાં 15 દિવસથી ભંગાણ થતાં પાણીનો વેડફાટ

    Vikram RavalBy Vikram RavalFebruary 18, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.18

    સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન જુની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો સહિત રહિશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આથી મનપા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

    શહેરના ધોળીધજા ડેમથી પાણીની ટાંકી સુુધી હાલ નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. ખોદકામ દરમિયાન  દાળમીલ રોડ પર હરશક્તિ સર્કલ નજીક જુની પાણીની પાઈપલાઈન ૧૫ દિવસથી તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તૂટેલ પાણીની પાઈપલાઈનનું રિપેરીંગ કરવાની તસ્દી લેવામાં આવી નથી જેના કારણે દાળમીલ રોડ પર ત્રણથી ચાર સ્કુલ, દસથી વધુ સોસાયટીના રહીશો તેમજ વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

    રસ્તા પર પાણી ફરી વળતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ બીજી બાજુ પાણી ભરાઈ રહેતા તેમજ ખોદકામને કારણે રસ્તો ઉબડખાબડ અને બિસ્માર બની જતા અકસ્માત થવાની તેમજ લપસીને પડી જવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. પાણીના વેડફાટથી લાખો રૂપિયાનું નુકસાન છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા તૂટી ગયેલ પાણીની પાઈપલાઈનનું ક્યારે રિપેરીંગ કરવામાં આવે છે તેવી માંગણી લોકોમાં ઉઠવા પામી છે.

    Surendranagar Surendranagarr News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026
    સૌરાષ્ટ્ર

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026
    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.