Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ
    • Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું
    • Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી
    • Jamnagar માં નાસ્તાની લારીમાંથી દોઢ લાખનો દારૂ મળ્યો
    • જામનગર: ફેઝ-2 અને 3માં ધંગધડા વગરના Speedbreaker થી હાલાકી અંગે કલેકટરને કરાઇ
    • Jamnagar: મનપા દ્વારા એક તરફ ડિજિટલાઇઝેશનનો પ્રચાર અને બીજી તરફ પોર્ટલમાં ધાંધીયા
    • Jamnagar મોટી માટલી નજીક બાઇક ઉપરથી પટકાતા મહિલાનું મોત
    • Rajkot : ગોવિંદ પાર્ક સહિતની સોસાયટીમાં છ કલાક વીજ પુરવઠો ઠપ્પ થતા ગરમીમાં રહીશો હેરાન પરેશાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkotમાં પરણિતાનો ફાંસો ખાઇ આપઘાત
    રાજકોટ

    Rajkotમાં પરણિતાનો ફાંસો ખાઇ આપઘાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    સાસુ સાથે ઝઘડામાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું, પરિવારમાં અરેરાટી
    Rajkot,તા.15
    શહેરના કુવાડવા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મેંગો માર્કેટ પાસે રહેતી ૨૫ વર્ષીય પરિણીતા એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, ખોડલધામ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા નિકિતાબેન વાઇફ ઓફ અજયભાઈ પ્રજાપતિ (ઉં ૨૫) ગઈકાલે રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે તેમણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક નિકિતાબેનના પતિ અજયભાઈ પ્રજાપતિ મૂળ આણંદના વતની છે અને રાજકોટમાં સંત કબીર રોડ વિસ્તારમાં ઇમિટેશનનો વ્યવસાય કરે છે. ઘટના પાછળ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે થયેલો ઝઘડો જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિકિતાબેને અંતિમ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતા જ નિકિતાબેનના માવતર પક્ષના લોકો રાજકોટ દોડી આવ્યા હતા. માવતર પક્ષના સભ્યો મૃતદેહને અંતિમ વિધિ માટે તેમના વતન આણંદ ખાતે લઈ ગયા છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot : ગોવિંદ પાર્ક સહિતની સોસાયટીમાં છ કલાક વીજ પુરવઠો ઠપ્પ થતા ગરમીમાં રહીશો હેરાન પરેશાન

    May 15, 2026
    રાજકોટ

    Rajkot : શંકાના ઝેરથી તૂટી રહ્યું હતું ઘર, 181 ટીમે બચાવ્યો પરિવાર

    May 15, 2026
    રાજકોટ

    Rajkot : રૂ.128 કરોડના ખર્ચે નવનિર્મત મધુર ડેરીના ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ

    May 15, 2026
    રાજકોટ

    રાજકોટ: સરકારી ગોડાઉનોમાં ત્રણ માસનો અનાજનો સ્ટોક રાખવા જિલ્લાનાં મામલતદારોને આદેશ

    May 15, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં ત્રણ દરોડા,14 જુગારિયા ઝડપાયા:2.3લાખનો મુદ્દામાલ કબજે

    May 15, 2026
    રાજકોટ

    Rajkot કોર્ટ કેસની દાઝ રાખી પિતા-પુત્ર પર હુમલો

    May 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026

    Jamnagar માં નાસ્તાની લારીમાંથી દોઢ લાખનો દારૂ મળ્યો

    May 15, 2026

    જામનગર: ફેઝ-2 અને 3માં ધંગધડા વગરના Speedbreaker થી હાલાકી અંગે કલેકટરને કરાઇ

    May 15, 2026

    Jamnagar: મનપા દ્વારા એક તરફ ડિજિટલાઇઝેશનનો પ્રચાર અને બીજી તરફ પોર્ટલમાં ધાંધીયા

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.