Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

    July 31, 2026

    Jamnagarના બુટલેગર સામે પાસાની કાર્યવાહી,દીપક જેઠવાણીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો

    July 31, 2026

    Manavadar: બાંટવામાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો
    • Jamnagarના બુટલેગર સામે પાસાની કાર્યવાહી,દીપક જેઠવાણીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો
    • Manavadar: બાંટવામાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
    • Morbiમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • ભારત@૨૦૪૭ ના વિઝન માટે યુવાનો માટે શાસનથી આગળ વધીને યુવાનો સાથે શાસન કરવાની જરૂર છે
    • Morbiના જેતપર ગામે કામધંધો બરોબર ચાલતો ના હોવાથી આધેડે આપઘાત કર્યો
    • Morbi-માળિયામાં ત્રણ સ્થળે રેડ, જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ રોકડ અને મોબાઈલ સાથે ઝડપાયા
    • Dengue મુક્ત ગુજરાત સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવારથી જ શક્ય બનશે મચ્છરજન્ય રોગચાળાનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Trainમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર ચાર્જ આપવો પડશે
    રાષ્ટ્રીય

    Trainમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર ચાર્જ આપવો પડશે

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 31
    રેલગાડીમાં મુસાફરી દરમિયાન ભારે સામાન લઈ જનારાઓએ હવે તેના માટે વધારાનું શુલ્ક ચૂકવવું પડશે. રેલવે બોર્ડ આજથી આ નિયમને કડકાઈથી લાગું કરવા જઈ રહ્યું છે. રેલ મંત્રાલયે તમામ ઝોનના વાણિજ્યિક વિભાગને તેનાં માટે તૈયારી કરવાનાં નિર્દેશ આપ્યાં છે.ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું કે નિયમ લાગું કરવાની તૈયારી ચાલી રહી છે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે કે મુસાફરોને બિનજરૂરી હેરાનગતી ન થાય. રેલવે અનુસાર, ખાસ કરીને પૂર્વ દિશાની ટ્રેનોમાં ઘણાં મુસાફરો મોટી માત્રામાં સામાન લઈને મુસાફરી કરે છે, જેનાં કારણે અન્ય મુસાફરોને
    બેસવામાં અને આવવા-જવામાં તકલીફ પડે છે.

     

    ટિકિટ બુક કરતી વખતે જાણકારી આપવી પડશે 
    સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) એ ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં વધારાનાં સામાનની બુકિંગનો વિકલ્પ ઉમેરી દીધો છે, જેથી મુસાફર ટિકિટ બુક કરતી વખતે જ વધારાનાં સામાનની જાણકારી આપી શકે.

    જોકે, વધારાનાં સામાન પર પ્રતિ કિલોગ્રામ કેટલું શુલ્ક લેવામાં આવશે તેનો અંતિમ નિર્ણય હજુ થયો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ટિકિટ નિરીક્ષક (TTE) વધારાનો સામાન લઈ જવા પર સંબંધિત મુસાફર પાસેથી શુલ્ક લઈ શકે છે.

    1 ઓગસ્ટથી આ પણ ફેરફારો થશે
    1. કેન્દ્રીય KYCની વ્યવસ્થા લાગું થશે
    બેંકિંગ, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં કેન્દ્રીય KYC 2.0 લાગું કરવામાં આવશે. તેનાં દ્વારા ગ્રાહકોની ઓળખ એક કેન્દ્રિત ડિજિટલ સિસ્ટમથી ચકાસવામાં આવશે. આનાથી વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નહીં પડે અને બેંકિંગ સેવાઓ પહેલા કરતા વધુ સુરક્ષિત અને સરળ બનશે.

    2. મારુતિ પોતાની કારોની કિંમતોમાં વધારો કરશે
    દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકીએ 1 ઓગસ્ટથી પોતાનાં તમામ મોડેલની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. કંપની અલગ-અલગ મોડેલની કિંમતમાં મહત્તમ 30,000 રૂપિયા સુધીનો વધારો કરશે. જો તમે નવી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો હવે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

    3. ITR ભરવામાં મોડું થાય તો મોંઘુ પડી શકે
    નાણાકીય વર્ષ 2026-27 માટે ITR-1 અને ITR-2 દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. સમય મર્યાદા પછી રિટર્ન દાખલ કરનારા કરદાતાઓને વિલંબ શુલ્ક ચૂકવવું પડી શકે છે. આવકનાં આધારે આ શુલ્ક 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું હોઈ શકે છે.

    4. ક્રેડિટ કાર્ડ શુલ્ક અને રિવોર્ડમાં બદલાવ
    1 ઓગસ્ટથી ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પોતાનાં ક્રેડિટ કાર્ડથી જોડાયેલાં નિયમોમાં બદલાવ કરશે. તેમાં રિવોર્ડ પોઈન્ટ, વાર્ષિક ફી અને કેટલાક સેવા શુલ્ક સામેલ છે. નિષ્ણાતો અનુસાર, ગ્રાહકોએ પોતાની બેંકની નવી શુલ્ક યાદી અને ક્રેડિટ કાર્ડની શરતોની સમીક્ષા કરવી જોઈએ.

    carrying luggage Train
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપેપર લીક કરનારાને છોડવામાં નહીં આવે: PM Modiનો વધુ એક વીડિયો મેસેજ
    Next Article અકસ્માત દરમિયાન લાઈસન્સ અમાન્ય હોય તો વીમા કંપની વળતર માટે જવાબદાર નહીં: Supreme Court
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું: એકસપર્ટસનો ખુલાસો

    July 31, 2026
    મુખ્ય સમાચાર

    GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય: વ્યાપારીઓને રાહત

    July 31, 2026
    ગુજરાત

    ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ

    July 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran યુદ્ધ અને Ukraine સંઘર્ષને કારણે અમેરિકાના શસ્ત્રના સ્ટોકમાં ઘટાડો થયો

    July 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    America: જૂન મહિનામાં 801 ભારતીયોને દેશ છોડવાનો આદેશ

    July 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Moroccoમાંથી હજારો લોકોની સ્પેનમાં ઘુસણખોરી: 18ના મોત

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,120
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-07-2026 19:25
    Categories
    Latest News

    Jamnagar તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

    July 31, 2026

    Jamnagarના બુટલેગર સામે પાસાની કાર્યવાહી,દીપક જેઠવાણીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો

    July 31, 2026

    Manavadar: બાંટવામાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

    July 31, 2026

    Morbiમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 31, 2026

    ભારત@૨૦૪૭ ના વિઝન માટે યુવાનો માટે શાસનથી આગળ વધીને યુવાનો સાથે શાસન કરવાની જરૂર છે

    July 31, 2026

    Morbiના જેતપર ગામે કામધંધો બરોબર ચાલતો ના હોવાથી આધેડે આપઘાત કર્યો

    July 31, 2026
    Search
    Main News

    ભારતની નેવી તાકાતથી Pakistan ફફડયું: એકસપર્ટસનો ખુલાસો

    July 31, 2026

    GST E-WAY બિલમાં નવો કાનૂન કાલથી લાગુ નહી થાય: વ્યાપારીઓને રાહત

    July 31, 2026

    ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ

    July 31, 2026

    Iran યુદ્ધ અને Ukraine સંઘર્ષને કારણે અમેરિકાના શસ્ત્રના સ્ટોકમાં ઘટાડો થયો

    July 31, 2026

    America: જૂન મહિનામાં 801 ભારતીયોને દેશ છોડવાનો આદેશ

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

    July 31, 2026

    Jamnagarના બુટલેગર સામે પાસાની કાર્યવાહી,દીપક જેઠવાણીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો

    July 31, 2026

    Manavadar: બાંટવામાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.