Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો
    • Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય
    • Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
    • Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત
    • Morbi : 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઇ,7.65 લાખનો મુદ્દામાલ કબ્જે
    • Morbi : વાંકાનેર પાસે પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળી પતિનું ખુન કરી નાંખ્યુ
    • Morbi : કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા
    • Morbi : યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત
    મોરબી

    Morbi : હળવદના ગોલાસણ ગામે વાડીએ વાયરમાંથી શોર્ટ લાગતા યુવકનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા 7
    હળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન મગફળીના વાવેતરમાં પાણી વાળતો હતો દરમિયાન જાટકાના વાયરને અડી જવાના કારણે તે યુવાને શોટ લાગ્યો હતો અને યુવાનનું મોત નીપજ્યું હતું

    મૂળ રાપર તાલુકાનાં પલાસવા ગામના અને હાલમાં ગોલાસણ ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ કોળી (27) નામના યુવાનને ગોલાસણ ગામની સીમમાં નારણભાઈ સાવડીયાની વાડીએ કામ કરતો હતો ત્યારે જાટકાના વાયરને અડી જતા શોર્ટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે

    હુમલો 
    વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી હાથી ખાના શેરી ખાતે રહેતા દીપકભાઈ કાનાભાઈ ધેણોજા (35)એ હાલમાં ફિરોજ મુસા, અકબર મુસા અને સાહિલ મુસા રહે. ત્રણેય વાંકાનેર સામે ફરિયાદ નોંધાવેલ છે જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા.

    તે બાબતે તેને ફિરોજ મુસા સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી અને ત્યારે પાઇપ માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પોલીસે હાલમાં ત્રણ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

     

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026
    મોરબી

    Morbi : 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઇ,7.65 લાખનો મુદ્દામાલ કબ્જે

    May 7, 2026
    મોરબી

    Morbi : વાંકાનેર પાસે પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળી પતિનું ખુન કરી નાંખ્યુ

    May 7, 2026
    મોરબી

    Morbi : કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા

    May 7, 2026
    મોરબી

    Morbi : યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

    May 7, 2026
    મોરબી

    Morbi : લાલપર પાસે કાર ચાલકે ગાડીને ઉડાવતા 150 મુરઘાંના મોત: ચાલકને ઇજા

    May 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026

    Morbi : 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઇ,7.65 લાખનો મુદ્દામાલ કબ્જે

    May 7, 2026

    Morbi : વાંકાનેર પાસે પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળી પતિનું ખુન કરી નાંખ્યુ

    May 7, 2026

    Morbi : કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    May 7, 2026

    Rajkot એલસીબી પીઆઇ તરીકે જે.પી.રાવની નિમણુક : ઓડેદરાની વિદાય

    May 7, 2026

    Morbi : જુના લીલાપર ગામે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.