Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    • Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી
    • Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત
    • Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ
    • Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ
    • Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    • ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad:પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક
    અમદાવાદ

    Ahmedabad:પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.10

    મણિનગર કાંકરિયામાં રવિવારે બપોરે એક વિચિત્ર ઘટના બની હતી જેમાં પ્રેમિકાને આકર્ષિત કરવા માટે એક યુવક વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો જો કે સમય સુચકતા વાપરીને પ્રાણી  સંગ્રહાલયના સ્ટાફે મહા મુસીબતે તેને  પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    મહેસાણાના વતની અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદિપકુમાર ડાહ્યાલાલ પંડયાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં મૂળ યુપીનો અને રખિયાલ માં ભાડે રહેતા  અરુણકુમાર બ્રિજમોહન  પાસવાન (ઉ.વ.26) સામે ફરિયાદ નોધાવી છે કે રવિવારે બપોરે યુવક કાંકરિયામાં ફરવા માટે આવ્યો હતો બપોરે હાથીના પાંજરા સામે આવેલા સફેદ વાઘણના પાંજરામાં પ્રવેશ્યો હતો.

    તે પછી લીમડાના ઝાડ ઉપર ચઢીને ત્યાંથી વાઘણની પજવણીનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવકનો પગ ખસી જતાં પડતા પડતા બચ્યો હતો હાજર લોકોએ બુમાબુમ કરતાં ઝુના સિક્યોરિટી સ્ટાફ દોડી આવ્યો હતો અને વાઘણને બીજા  પાંજરામાં લઇ જઇન મહામુસીબતે યુવકને બહાર કાઢ્યો હતો. 

    આ બનાવ અંગે મણિનગર પોલીસે તેની ધરપકડ  કરીને પૂછપરછ કરતાં આરોપીએ પ્રેમિકા સાથે વાત કરી તો પ્રેમિકાએ વાઘના પાંજરામાં જવાની વાત કરી હતી જેથી પ્રેમિકાને આકર્ષિત કરવા માટે આ કૃત્ય આચર્યુ હતું. જો કે લોકોએ બુમાબુમ કરતાં પ્રેમિકાને વિડિયો કોલ કરી શક્યો ન હતો.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    અમદાવાદ

    ગુજરાતના CM Bhupendra Patelએ આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી

    July 15, 2026
    અમદાવાદ

    Girમાં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે: નવી મંજુરી નહી

    July 15, 2026
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026

    Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ

    July 16, 2026

    Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.