Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી
    • Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’
    • Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Vrindavanના યુવાનનું જીવલેણ દુ:સાહસ
    અન્ય રાજ્યો

    Vrindavanના યુવાનનું જીવલેણ દુ:સાહસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 20, 2025Updated:March 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vrindavan તા.20
    વારંવાર પેટના દર્દથી પરેશાન એક શખ્સે જાતે જ પોતાના પેટનું ઓપરેશન કરવાનું દુ:સાહસ કર્યુ હતું. જોકે લોહી નીકળવુ બંધ ન થતા અને પીડા ઉપડતા યુવાનના પરિજનોને ખબર પડતા તાત્કાલીક હોસ્પીટલે દાખલ કરાવ્યો હતો.

    યુવાને ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને પોતાના પેટમાં ચીરો પાડીને ખુદે ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો. સુનરૂખ ગામનો નિવાસી 32 વર્ષિય રાજાબાબુ પેટના દર્દથી પરેશાન હતો. તેનાથી મુકિત મેળવવા બુધવારે બપોરે ઘરનો એક રૂમ બંધ કરી રાજાબાબુએ ખુદે પોતાનું ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો.

    પેટને ખોટુ કરવાનું ઈન્જેકશન લગાવ્યુ અને પેટના નીચેના ભાગમાં સાત ઈંચનો ચીરો પાડયો હતો. આ વખતે સર્જીકલ બ્લેડ પેટની વધુ અંદર ઘુસી ગઈ જેથી પીડા વધી ગઈ લોહી વધી ગયુ તો ખુદ ટાંકા લેવા લાગ્યો હતો. જયારે પેટના દર્દની સમસ્યા ઓછી ન થઈ અને લોહી વહેતુ બંધ ન થયુ તો તે બીજા રૂમમા તેના પરિવાર પાસે પહોંચ્યો હતો.

    પરિવારજનોએ તાત્કાલીક તેને જીલ્લા ચિકિત્સાલયમાં પહોંચ્યા જયાં પ્રાથમીક ઉપચાર બાદ તેને મેડીક્લ કોલેજમાં રિફર કરાયો હતો. પેટનુ જાતે ઓપરેશન કરનાર રાજાબાબુએ ઓપરેશન કરવાની રીત અને તેના સાધનોની માહીતી ઈન્ટરનેટમાંથી મેળવી હતી અને સર્જીકલ બ્લેક, સ્ટીચીંગનો સામાન, અંગ ખોટુ કરવાનું ઈન્જેકશન મથુરાની બજારમાંથી મેળવ્યા હતા. વૃંદાવનનાં ડો.શશીરંજને જણાવ્યું હતું કે 10 થી 12 ટાંકા ખોટા લગાવ્યા હતા આ પ્રકારની લાપરવાહી ન કરવી જોઈએ.

    Vrindavan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Karnataka Govermentએ SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra: BJP પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, 12 મેના રોજ મતદાન

    April 29, 2026
    અન્ય રાજ્યો

    ગેંગટોકમાં PM મોદી યુવાઓ સાથે ફુટબોલ રમ્યા

    April 28, 2026
    મુખ્ય સમાચાર

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.