Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપધાત
    ગુજરાત

    માણસા પોલીસ સ્ટેશનના યુવા પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપધાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ મૃતકના મોબાઈલ ડિટેઈલ્સ અને પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી

    Gandhinagar, તા.૨૪

    જિલ્લાના પોલીસબેડામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક યુવા પોલીસકર્મીએ સોમવારે મોડી સાંજે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ અંતિમ પગલું ભરવા પાછળ પારિવારિક પ્રશ્નો જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.મળતી વિગતો અનુસાર, આત્મહત્યા કરનાર યુવા પોલીસકર્મીનું નામ પર્વ ગોસ્વામી છે, જેઓ વર્ષ ૨૦૧૭માં પોલીસ દળમાં ભરતી થયા હતા. તેઓ અગાઉ ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તાજેતરમાં જ તેમની બદલી માણસા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. ઘટનાના દિવસે પર્વ ગોસ્વામી ફરજ પર નહોતા અને રજા મંજૂર કરાવીને પોતાના ઘરે જ હતા, તે દરમિયાન સોમવારે મોડી સાંજે તેમણે આ અણધાર્યું પગલું ભરી લીધું હતું.છેલ્લા ૨ વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી પર્વ ગોસ્વામી મૂળ મહેસાણાના વતની હતા. તેઓ ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં એક નાનો પુત્ર છે. સોમવારે રાત્રે પર્વભાઈના પત્ની કોઈ કામસર થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, આ જ ટૂંકા ગાળા દરમિયાન તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની જ્યારે પરત ઘરે ફર્યા ત્યારે પતિને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આશંકા છે કે કોઈ પારિવારિક કંકાસ કે માનસિક તણાવના કારણે યુવા કોન્સ્ટેબલે આ આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે.હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ મૃતકના મોબાઈલ ડિટેઈલ્સ અને પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિગતવાર તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026
    રાજકોટ

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    અમદાવાદ

    Ahmedabad અસલી પ્લાઝા ચોરી કરી દર્દીઓને આપતા હતા ભેળસેળયુક્ત નકલી પ્લાઝા

    June 24, 2026
    મોરબી

    Morbi ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી A.P.C.C.F.Sanjaykumar અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

    June 24, 2026
    જામનગર

    Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા

    June 24, 2026
    મોરબી

    Morbi: જેતપર ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબિયત લથડી, રાત્રે ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.