Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»સને 2024 ની સાલમાં 21 કરોડ 62 લાખની વિજ ચોરીના 3048 ગુન્હા નોંધાયા
    જામનગર

    સને 2024 ની સાલમાં 21 કરોડ 62 લાખની વિજ ચોરીના 3048 ગુન્હા નોંધાયા

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.06

    હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જી.યૂ.વી.એન.એલ. પોલીસ મથકમાં વર્ષ 2024 દરમિયાન કુલ 3048 વિજ ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 22 કરોડ 62 લાખથી વધુની વીજ ચોરી અંગેના પોલીસ કેસ દાખલ કરાયા છે. જે પૈકી 1038 કેસને માંડવાળ કરવામાં આવ્યા હતા, અને તેમાં 4 કરોડ 35 લાખની રિકવરી થઈ છે. આ ઉપરાંત કુલ વર્ષ દરમિયાન 404 કેસના જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા છે, અને તે પૈકી 450 થી વધુ આરોપીઓને અટકાયત કરી લઇ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. વિજ ચોરીના 4 કેસમાં ચાર આરોપીઓને દંડ સહિતની સજા પણ થઈ છે. 

    જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન પોલીસ સ્ટેશનમાં કુલ 3,048 વીજ ચોરીના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, અને કુલ રૂપિયા 21,62,482.35 ની વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 1038 કેસ માંડવાળ થયા હતા, અને તેમાં કુલ રૂપિયા 4,35,26,735ની રિકવરી કરી લેવામાં આવી છે.

    આ ઉપરાંત 2024 ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ 404 કેસમાં અદાલત સમક્ષ ચાર્જસીટ કરવામાં આવ્યા છે, જે પૈકીના કુલ 450 આરોપીઓની વિજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તમામને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને સજા થઈ છે, અને ત્રણ ગણો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

     વિજ પોલીસ સ્ટેશનનું મહેકમ 31નું જ્યારે ફરજ પર મુકાયા માત્ર 6 કર્મચારી

    જામનગરના જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકમાં એક પી.આઈ. અને એક પી.એસ.આઇ. તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતનું કુલ 31 કર્મચારીઓનું મહેકમ છે. અને પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર કે જેની હેઠળ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો, બંને આવેલા છે. આટલા મોટા વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળના 31 ના મહેકમ સાથેના પોલીસ સ્ટાફની સામે માત્ર 6 પોલીસ અધિકારી-કર્મચારી સહિતના સ્ટાફ દ્વારાજ સમગ્ર કામગીરી ચલાવવામાં આવે છે.

     હાલમાં પી.આઇ.ની પોસ્ટ ખાલી છે અને તેની જગ્યાએ એક પીએસઆઇ નિમાયેલા છે, અને ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત બાકીના અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ દ્વારા જ સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે, અને 31 ના બદલે 6 પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આટલી મોટી કામગીરી કરી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા પી.એસ.ઓ.નો ચાર્જ, બન્ને જિલ્લામાં લોકલ બંદોબસ્ત, સમન્સ વોરંટ ડ્યુટી, ઇન્વેસ્ટિગેશન વર્ક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પણ ઓફિસ વર્ક તેમજ પેપર વર્ક માટે મદદ આપી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમોનું આયોજન

    June 5, 2025
    સૌરાષ્ટ્ર

    Rajkot, Jamnagar and Bhavnagar માં કોરોના સંક્રમણ યથાવત : વધુ 18 કેસ નોંધાયા

    June 5, 2025
    જામનગર

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ભારતિય સંહિતા ના કાયદા અંગે ની જાગૃતિ સંદર્ભે ચિત્ર- ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન

    June 4, 2025
    જામનગર

    Jamnagar: જોડીયા પંથક માંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાન માંથી પકડાયો

    June 4, 2025
    જામનગર

    Jamnagar: સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીમોલિશનની કામગીરીનો આજે અંતિમ પાંચમો દિવસ

    June 4, 2025
    જામનગર

    Jamnagar: નકલી પોલીસ બનીને ૨૦,૦૦૦ નો તોડ કર્યા ના કિસ્સામાં રાજકોટના ૩ શખ્સો ની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.