Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026Updated:October 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોમવારે રાત્રે ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓ આરોગ્યા બાદ બીજા દિવસે તમામ લોકોની તબિયત લથડી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૭ઃ

    જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ ૩૦થી ૩૫ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું તંત્ર દોડતું થયું હતું. અસરગ્રસ્તોને સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    મળતી વિગતો મુજબ, તા.૪ ઓક્ટોબરની રાત્રિના સમયે બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ૩૦થી ૩૫ જેટલા લોકોએ એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી બિરયાની સહિતની અલગ અલગ નોનવેજ વાનગીઓ ખરીદી હતી. જેમાં ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે આશરે ૧૧ વાગ્યાના અરસામાં એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતની તકલીફો શરૂ થતાં ફૂડ પોઈઝનિંગની અસર થયાનું સામે આવ્યું હતું.

    તબિયત લથડતાં અસરગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ઉપરાંત બેડેશ્વર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ જે દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો તેમને તબક્કાવાર રજા આપવામાં આવી રહી છે. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અને તેમની તબિયતમાં પણ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

    ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી નિલેશ પી. જાસોલીયા તથા તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા કેટરર્સની જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્યપદાર્થોની જાળવણી અંગેની સ્થિતિ ચકાસવામાં આવી હતી.તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતાં ફૂડ વિભાગ દ્વારા આગામી નવો આદેશ ન થાય ત્યાં સુધી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સને સીલ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

    આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ખાદ્યપદાર્થોના જુદા જુદા પાંચ નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ તથા ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ ખાદ્યપદાર્થોમાંથી ફૂડ પોઈઝનિંગ થયું કે કેમ અને તેનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે.ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત
    Next Article Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    જામનગર

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026
    જામનગર

    Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ

    November 13, 2026
    જામનગર

    Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,691
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,813
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,684
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-11-2026 10:04
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.