Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા
    • Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    • નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    • Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    • Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    • Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    • Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    • Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગારના ૪ દરોડા ૧૭ જુગારીઓ સામે કાર્યવાહી
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ૪ દરોડા ૧૭ જુગારીઓ સામે કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે રૂ. ૫૬,૬૪૦ની રોકડ સાથે જુગારનો મુદ્દામાલ કબજે કર્યો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૪

    જામનગર જિલ્લામાં ગઈકાલે તા. ૨૩ ઓગસ્ટના રોજ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જુગાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શેઠવડાળા, જામનગર શહેર, કાલાવડ ગ્રામ્ય અને જામજોધપુર વિસ્તારમાં કુલ ૪ જુગારના કેસ નોંધાયા છે.

    શેઠવડાળા પોલીસે ભુપત આંબરડી તરફ જતા રસ્તે સોલાર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા કિશનભાઈ પ્રકાશભાઈ આચાર્ય, જયેશભાઈ મગનભાઈ ચાવડા, કિશનભાઈ જીતેન્દ્રભાઈ જોષી, રણજીતભાઈ ઉર્ફે રાણાભાઈ કરશનભાઈ કેશવાલા, હરદાસભાઈ બોદાભાઈ હાડગરડા અને નરેશભાઈ પોલાભાઈ કનારા સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. ૧૩,૮૫૦ની રોકડ કબજે કરી હતી.

    સીટી એ ડિવિઝન વિસ્તારમાં સાધના કોલોની ગેટ નં. ૧ પાસે જાહેર માર્ગ ઉપર એકી-બેકીના આંકડાનો જુગાર રમતા દુશયંતસિંહ ભરતસિંહ પીંગળા અને મહમદ હુશેન અબ્બાસભાઈ ખફીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. ૩,૧૬૦ની રોકડ મળી આવી હતી.

    કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોલણીયા ગામની સીમમાં દૂધાળા ડેમ નજીક તીનપત્તીનો જુગાર રમતા હંસરાજભાઈ મૂળજીભાઈ કપુરિયા, જીતેષભાઈ વલ્લભભાઈ કપુરિયા, સામંતભાઈ આલાભાઈ કરમુર, પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી, લાલજીભાઈ આંબાભાઈ કપુરિયા અને દિનેશગીરી રતીગીરી ગોસ્વામી સામે કાર્યવાહી કરી રૂ. ૨૧,૮૯૦ની રોકડ કબજે કરવામાં આવી હતી.જામજોધપુરમાં ઉમા પાર્ક સોસાયટી રીંગ રોડ નજીકથી વિરમભાઈ રાયદેભાઈ શાખરા, ભારમલભાઈ માલદેભાઈ સંધીયા અને નવઘણભાઈ પેથાભાઈ આસાણીને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ. ૧૭,૭૪૦ની રોકડ જપ્ત કરી હતી.આમ જામનગર જિલ્લામાં એક જ દિવસમાં જુગારના કુલ ૪ કેસમાં ૧૭ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગંજીપતાના પાના ઉપરાંત કુલ રૂ. ૫૬,૬૪૦ની રોકડ કબજે કરવામાં આવી હોવાનું પોલીસ રિપોર્ટમાં નોંધાયું છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamngar જિલ્લામાં એક જ દિવસમાં દારૂના ૬ દરોડા, ૯ આરોપીઓ સામે કાર્યવાહી
    Next Article Bhavnagar: ઝેરી રો-મટીરિયલ સપ્લાય કરનાર મધ્યપ્રદેશનો મુખ્ય સૂત્રધાર આનંદ છાડી સહિત વધુ 13 ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    August 24, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા

    August 24, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ

    August 24, 2026
    જામનગર

    Jamnagarમાં ઉછીના રૂપિયા પરત માંગતા ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા

    August 24, 2026
    જામનગર

    Jamngar જિલ્લામાં એક જ દિવસમાં દારૂના ૬ દરોડા, ૯ આરોપીઓ સામે કાર્યવાહી

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 22:09
    Categories
    Latest News

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    August 24, 2026
    Search
    Main News

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.