Junagadh તા.5
માણાવદરના સરદારગઢ ગામે મહિલા ઘરમાં સુતા હતાને ચોરે ઘરમાં આવી ગળામાંથી બે તોલાનો ચેન રૂા.98000નો કોઈ ચોરી કરી લઈ ગયું. માણાવદરના સરદારગઢ ગામે બસ સ્ટેશન પાસે રહેતા ફરીયાદી જીતેન્દ્રભાઈ પંચાણભાઈ કણસાગરા (ઉ.51)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.4/5ની રાત્રીના 3ના સુમારે તેમના માતા ઘરમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશી માતાના ગળામાં પહેરેલ સોનાનો ચેન બે તોલા રૂા.98000નો કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસ સબ ઈન્સ. ડી.કે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
Trending
- Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
- Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
- Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
- Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
- Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
- Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
- Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
- Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો

