Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ
    • Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા
    • Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ
    • Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા
    • Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ
    • Jamnagarમાં ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેની માતાને ગંભીર ઇજા
    • Jamnagarમાં શિક્ષિકાએ પતિ સહિત પાંચ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી
    • Jamnagarમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    રાજકોટ

    Rajkot યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાત્રે શખ્સ સાથે ઝઘડો થયા બાદ સવારે પિતા ઉઠાડવા ગયા ત્યારે પુત્ર લટકતી હાલતમાં મળ્યો, પોલીસે તપાસ આદરી
    Rajkot,તા.10
    શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ૩૪ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે પાછળની શેરીમાં રહેતા એક શખ્સ સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હોવાની અને તેણે યુવાનને ફડાકા માર્યા હોવાની વાતો વહેતી થતાં પોલીસે એ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, લક્ષ્મીનગર શેરી નંબર-૨ માં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈ ગોવિંદભાઈ ભોજાણી (ઉં.વ. ૩૪) નામના યુવાને  ઘરે લાકડાની આડી સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે રોજની જેમ પિતા ગોવિંદભાઈ પુત્ર અમિતને જગાડવા માટે ગયા ત્યારે પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રાડારાડ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવાનને તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જો કે, ૧૦૮ ના તબીબે જોઈ-તપાસી અમિતભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મૃતક અમિતભાઈના પત્ની રીનાબેન હાલ માવતરે આંટો મારવા ગયા છે. ગઈકાલે અમિતભાઈને તેમની પાછળની શેરીમાં જ રહેતા કુનાલ નામના શખ્સ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ દરમિયાન કુનાલે અમિતભાઈને ફડાકા (લાફા) માર્યા હોવાનું પણ સામે આવ્યું છે. શું આ   ઝઘડાના આઘાતમાં આવીને અમિતભાઈએ આ પગલું ભર્યું છે? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આપઘાત કરી લેનાર અમિતભાઈ બે ભાઈઓમાં નાના હતા. તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પિતાના આ અચાનક મોતના પગલે બંને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલ પોલીસે આપઘાત પાછળના સાચા કારણો શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    રાજકોટ

    Rajkotમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની

    June 10, 2026
    રાજકોટ

    Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા આધેડનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot જીયાણા પાસે પેટમાં દુખાવા બાદ સગર્ભાનું મોત

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026

    Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા

    June 10, 2026

    Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ

    June 10, 2026

    Jamnagarમાં ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેની માતાને ગંભીર ઇજા

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.