Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ
    • Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા
    • Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ
    • Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા
    • Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ
    • Jamnagarમાં ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેની માતાને ગંભીર ઇજા
    • Jamnagarમાં શિક્ષિકાએ પતિ સહિત પાંચ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી
    • Jamnagarમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત
    રાજકોટ

    Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    સુરતથી જામનગર જતી એસટી બસમાં વિરેન્દ્રભાઈ બેભાન થઈ ઢળી પડ્યા, પરિવારમાં શોક
    Rajkotતા.10
    રાજકોટના રામપરા (બેટી) ગામના પુલ પાસેથી પસાર થઈ રહેલી સુરત-જામનગર રૂટની એસટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરને ચાલુ બસમાં બેભાન થઈ જતા ચકચાર મચી જવા પામી છે, જેને બેભાન હાલતમાં તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના વલ્લભ પાર્ક -૨૨ માં રહેતા વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની (ઉં ૫૫) વર્ષ ૧૯૯૮ થી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી જામનગર ડેપોમાં એસટી બસના કંડકટર તરીકે ફરજ બજાવતા હતા, ગઈકાલે તેઓ સુરતથી જામનગર આવતી બસમાં પોતાની ફરજ પર હતા ત્યારે રાજકોટ નજીક રામપરા ગામના બેટીના પુલ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિરેન્દ્રભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થઈને ઢળી પડતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિરેન્દ્રભાઈ છેલ્લા ૨૮ વર્ષથી જામનગર ખાતે એસટી બસમાં કંડક્ટરની નોકરી કરે છે, તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેકથી કંડક્ટરના મોતના પગલે એસટી સ્ટાફ અને મિત્રવર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    રાજકોટ

    Rajkotમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની

    June 10, 2026
    રાજકોટ

    Rajkot ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા આધેડનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 10, 2026
    રાજકોટ

    Rajkot જીયાણા પાસે પેટમાં દુખાવા બાદ સગર્ભાનું મોત

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026

    Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા

    June 10, 2026

    Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ

    June 10, 2026

    Jamnagarમાં ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેની માતાને ગંભીર ઇજા

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.