Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો
    • અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી
    • લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો
    • એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો
    • Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત
    • `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત
    • `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત
    • P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Alpha Trailer માં શર્વરીને સાઈડલાઈન કરાયાનો આરોપ
    મનોરંજન

    Alpha Trailer માં શર્વરીને સાઈડલાઈન કરાયાનો આરોપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     આલિયાએ પહેલાં ટ્રેલરમાં શર્વરીની સ્પેસ કાપી પછી પોતે જ પોસ્ટ કરી ટોન્ટ માર્યાની ટીકા

    Mumbai,તા.18

    બુધવારે ‘આલ્ફા’નું ટ્રેલર રિલિઝ થતાં જ શર્વરી વાઘ અને આલિયા ભટ્ટના ચાહકો સોશ્યલ મિડિયા પર સામસામે આવી ગયા હતા. ટ્રેલરમાં શર્વરી વાઘને ઓછી સ્પેસ ફાળવવામાં આવી હોવાનું જણાતાં ચાહકોએ આક્ષેપ કર્યો હતો કે શર્વરીને જાણી જોઇને સાઇડ લાઇન કરી આલિયાને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે.

    જો કે કેટલાક ફેન્સ તેમ છતાં જણાવ્યું હતું કે પહેલાં ટ્રેલરમાં સ્પેસ ઓછી કરી નાંખી અને હવે અલગ પોસ્ટ મુકી ટોન્ટ મારે છે. એક ફેન્સે   સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાનો  હવાલો આપી તેની પર ચાલેલી અફવાને સાચી ઠેરવતાં જણાવ્યું હતું કે આટલા બધાં ડરવાની શું જરૂર છે? બંને એકટ્રેસને એકસમાન સ્પેસ આપી શકાઇ હોત. આ તબક્કે આલિયાએ તેની અને શર્વરીની તસવીરો મુકી માહોલ હળવો બનાવી નાંખ્યો હતો.

    ટ્રેલરમા હૃતિક રોશનની ઝલક પણ બતાવવામાં  આવતાં તેનો કેમિયો હવે  કન્ફર્મ થઈ ચૂક્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂરની પણ મહત્વની ભૂમિકાઓ છે. પણ ઉદય ચોપડાની સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં ‘વોર’ની કહાનીને બે હિરોઇન્સની વોરમાં ફેરવી નાંખી હોવાની પણ કોમેન્ટ્સ જોવા મળી હતી. મામલો તૂલ પકડે તે પહેલાં જ આલિયા ભટ્ટે શર્વરી સાથે એકસમાન ટી શર્ટ અને જિન્સ પહેરેલી તસવીર મુકી મજાક કરી હતી કે ક્યાં છે  શર્વરી? અને શર્વરીએ પણ મજાકિયા  અંદાજમાં પ્રેઝન્ટ મિસ કહી કોમેન્ટ સેક્શનનો માહોલ પલટી નાંખ્યો હતો.

    Allegations of Sharvari Alpha trailer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    July માં The Odyssey ના પ્રિમિયર માટે ક્રિસ્ટોફર નોલાન મુંબઇ આવશે

    June 18, 2026
    મનોરંજન

    Tiger ની Hitman માં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી

    June 18, 2026
    મનોરંજન

    નસની તકલીફની દવાઓને કારણે Sonu Nigam ના અવાજ પર અસર

    June 18, 2026
    મનોરંજન

    ફિલ્મ રિલીઝ સમયે જ Vikram Bhatt કાનૂની મુશ્કેલીમાં: ‘Haunted’ ફિલ્મ રોકવાની ધમકી

    June 18, 2026
    મનોરંજન

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026
    ખેલ જગત

    Vijay Deverakonda,Venkatesh and Mohammed Sirajસહિતનાં સ્ટાર્સ મુશ્કેલીમાં,TCAએ ફટકારી કાનૂની નોટિસ

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.