Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ

    July 1, 2026

    હિન્દુ લગ્નમાં અગ્નિની સાક્ષી – સપ્તપદી જરૂરી : High Court

    July 1, 2026

    બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ
    • હિન્દુ લગ્નમાં અગ્નિની સાક્ષી – સપ્તપદી જરૂરી : High Court
    • બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે
    • Nayara Company ના પેટ્રોલના ભાવમાં લીટરેે રૂા.5,ડિઝલના ભાવમાં રૂા.3નો સૌથી મોટો ઘટાડો
    • Commercial cooking Gas તથા પાંચ કિલોનું છોટુ સિલિન્ડર સસ્તુ,જો કે ઘરેલુ ગેસના ભાવ યથાવત
    • Rajkot શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા
    • Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો
    • Rajkot: ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Oscar winner Costa Gavraએ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો
    મનોરંજન

    Oscar winner Costa Gavraએ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026Updated:June 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30

    પારિસની જગવિખ્યાત ફિલ્મ સંસ્થા સિનેમાથેક ફ્રાન્કાઇઝમાં ભારતના ફિલ્મ નિર્દેશક એસ.એસ.રાજામૌલીને કાયમી સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજામૌલીની ત્રણ ફિલ્મો આરઆરઆર, એગા અને બાહુબલિ: ધ બિગીનિંગ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે યોજવામાં આવેલાં રાજામૌલીના માસ્ટર ક્લાસમાં દંતકથારૂપ ફિલ્મ સર્જક કોસ્ટા ગાવરાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોસ્ટા ગાવરાસે આ ઉંમરે પણ આઠ કલાક સુધી રાજામૌલીની બે ફિલ્મ જોઇ હતી અને તેમનો માસ્ટરક્લાસ પણ એટેન્ડ કર્યો હતો.
    આ પ્રસંગે રાજામૌલીએ સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે પારિસમાં મારી ફિલ્મો દર્શાવવામાં આવી તે મારા માટે એક સન્માન છે. વિખ્યાત હેન્રી લેંગ્વા દ્વારા સ્થાપવામાં આવેલી દુનિયાની સૌથી આદરપૂર્ણ ફિલ્મ સંસ્થાના હોલમાં મને કાયમી સ્થાન આપવામાં આવ્યું છે તે કદી વિસરી ન શકાય તેવું બહુમાન છે. આ પ્રસંગે રાજામૌલીએ કોસ્ટા ગાવરા અને સિનેમાથેક ફ્રેન્કાઇઝ પરિવારનો ભારતીય સિનેમાને હુંફાળો આવકાર આપવા બદલ આભાર માન્યો હતો.
    ઝેડ નામની ક્લાસિક ફિલ્મ જેમના નામે બોલે છે તે ઓસ્કરવિજેતા ફિલ્મ સર્જક કોસ્ટા ગાવરા માત્ર આરઆરઆર જ જોવાના હતા પણ પછી તેમણે પત્ની સાથે આખો દિવસ રોકાઇ એગા અને બાહુબલિ એક પછી એક એમ આઠ કલાક સુધી જોઇ હતી. રાજામૌલીના પુત્ર કાર્તિકેયે આ ક્ષણોને પ્રેરણાત્મક ગણાવી હતી.

    Oscar winner Costa Gavra Rajamouli's films
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Shreyas Talpadeને હોમ લોન ન મળતાં ફરાહ ખાને Shahrukh Khanને ફોન કર્યો

    June 30, 2026
    મનોરંજન

    Priyanka, Mahesh Babuની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે

    June 30, 2026
    મનોરંજન

    મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે: Vikrant Massey

    June 30, 2026
    મનોરંજન

    ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvariની નજર

    June 30, 2026
    મનોરંજન

    કેન્દ્ર સરકારે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વેગ આપવા બે મોટા નિર્ણયો લીધા

    June 30, 2026
    મનોરંજન

    Emraan Hashmiની ’આવારાપન’ પાકિસ્તાનમાં હિટ રહી હતી પણ ભારતમાં ફ્લોપ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ

    July 1, 2026

    હિન્દુ લગ્નમાં અગ્નિની સાક્ષી – સપ્તપદી જરૂરી : High Court

    July 1, 2026

    બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે

    July 1, 2026

    Nayara Company ના પેટ્રોલના ભાવમાં લીટરેે રૂા.5,ડિઝલના ભાવમાં રૂા.3નો સૌથી મોટો ઘટાડો

    July 1, 2026

    Commercial cooking Gas તથા પાંચ કિલોનું છોટુ સિલિન્ડર સસ્તુ,જો કે ઘરેલુ ગેસના ભાવ યથાવત

    July 1, 2026

    Rajkot શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    South Gujarat માં વરસાદનું જોર : સાર્વત્રિક મેઘકૃપાની રાહ

    July 1, 2026

    હિન્દુ લગ્નમાં અગ્નિની સાક્ષી – સપ્તપદી જરૂરી : High Court

    July 1, 2026

    બિનખેતી જમીનોમાં નવા Property Card જ અંતિમ દસ્તાવેજ : ગામ નમુના નં.7 બંધ થશે

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.