Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં : સાત લાખની ચોરી

    April 29, 2026

    Upleta હાઇવેના કોન્ટ્રાકટમાં દખલગીરીની શંકાએ યુવાન પર હુમલો

    April 29, 2026

    Jasdan ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરોત્રાટકયા. રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં : સાત લાખની ચોરી
    • Upleta હાઇવેના કોન્ટ્રાકટમાં દખલગીરીની શંકાએ યુવાન પર હુમલો
    • Jasdan ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરોત્રાટકયા. રૂ.1.04 લાખની મત્તાની ચોરી
    • Rajkot: વિખુટા યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ
    • Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ
    • Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી
    • Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો
    • Jasdanમાં મૈત્રી કરાર કરી દેવાની ના પાડનાર વકીલની ઓફિસમાં તોડફોડ, ગુનો નોંધાયો 
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepalમાં હનુમાન જયંતિ પર અંધાધૂંધી, કાઠમંડુનાબિરગંજ બજારમાં કર્ફ્‌યુ લાદવો પડ્યો
    આંતરરાષ્ટ્રીય

    Nepalમાં હનુમાન જયંતિ પર અંધાધૂંધી, કાઠમંડુનાબિરગંજ બજારમાં કર્ફ્‌યુ લાદવો પડ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 14, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nepal,તા.૧૪

    હનુમાન જયંતિ નિમિત્તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ભારે અંધાધૂંધી જોવા મળી હતી. પરિસ્થિતિ એવી બની કે વહીવટીતંત્રને નેપાળના બિરગંજ બજારમાં કર્ફ્‌યુ લાદવો પડ્યો. નેપાળના પારસા જિલ્લાના બિરગંજ નગરપાલિકામાં હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત શોભા યાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આના કારણે વહીવટીતંત્ર ચિંતિત બન્યું. આ પછી, શનિવારે કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. કાઠમંડુ પોસ્ટ અનુસાર, આમાં ઓછામાં ઓછા ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થયેલા ટોળા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જેના કારણે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઘાયલ થયા હતા. જિલ્લા વહીવટી કચેરીએ ભારતીય સરહદી શહેર રક્સૌલ (બિહાર) નજીક સ્થિત બિરગંજના મધ્ય ભાગમાં શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી રવિવાર બપોર સુધી કર્ફ્‌યુ લાદ્યો છે. જિલ્લા વહીવટી કાર્યાલયે એક નોટિસ જારી કરીને કહ્યું કે, “હનુમાન જયંતિની ઉજવણી દરમિયાન વધતા તણાવને કારણે, ’બિરગંજ મેટ્રોપોલિટન સિટી’ના વોર્ડ નંબર ૧૪, ૧૫, ૧૬ અને ૨૫માં શનિવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાથી રવિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી કર્ફ્‌યુ લાદવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.”

    પોલીસે જણાવ્યું હતું કે, “ઘંટાઘર વિસ્તારથી શરૂ થયેલી અને શહેરના અન્ય મુખ્ય ભાગો તરફ આગળ વધી રહેલી શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં કેટલાક પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો ઘાયલ થયા હતા.” પોલીસે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. તણાવ વધ્યા બાદ બિરગંજમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કર્ફ્‌યુ લાદવાના આદેશ હેઠળ, મધ્ય બીરગંજમાં લોકોની અવરજવર, રેલીઓ, સભાઓ, વિરોધ પ્રદર્શનો અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    Birgunj market curfew imposed Hanuman Jayanti Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા Elon Musk

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bitcoin Conferenceમાં મહેમાનોનું સ્વાગત કરતો જોવા મળશે હ્યુમનોઇડ રોબોટ ‘મેલોડી’

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Blockadeથી Iranની મુશ્કેલી વધી: સ્ટોરેજની જગ્યાના અભાવે તેલના કુવા બંધ કરવા પડી શકે છે

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Japanમાં Earthquake: તીવ્રતા ૬.૧ની

    April 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladeshમાં ત્રણ દિવસથી ગુમ હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Iranની Hormuz Straitને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની અમેરિકાને ઓફર

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં : સાત લાખની ચોરી

    April 29, 2026

    Upleta હાઇવેના કોન્ટ્રાકટમાં દખલગીરીની શંકાએ યુવાન પર હુમલો

    April 29, 2026

    Jasdan ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરોત્રાટકયા. રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026

    Rajkot: વિખુટા યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં : સાત લાખની ચોરી

    April 29, 2026

    Upleta હાઇવેના કોન્ટ્રાકટમાં દખલગીરીની શંકાએ યુવાન પર હુમલો

    April 29, 2026

    Jasdan ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરોત્રાટકયા. રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.