Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો
    • Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
    • Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
    • Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા
    • હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
    • Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા
    • Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી
    • ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલ કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    રાજકોટ

    રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલ કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૦

    રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આઠ રેલકર્મીઓને ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી ગિરીરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કાર્યાલય, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરિચાલન (ઓપરેટિંગ) વિભાગ તથા વીજળી (ટ્રેક્શન) વિભાગ સંબંધિત આ કર્મચારીઓને એપ્રિલ ૨૦૨૬ અને મે ૨૦૨૬ દરમિયાન ડ્યુટી સમયે અસાધારણ સતર્કતા અને જવાબદારી દર્શાવીને સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (સિનિયર ડીસીએમ) શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર સન્માનિત થનારા કર્મચારીઓમાં શ્રી હિતેશ ડોડિયા (સ્ટેશન માસ્ટર, બિલેશ્વર), શ્રી મનોજ કુમાર બહેરા (સ્ટેશન અધીક્ષક, હેડક્વાર્ટરઅલિયાબાડા), શ્રી આકાશ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, હેડક્વાર્ટરરામપરડા), શ્રી જિગ્નેશ ડી. દલસાણિયા (લોકો પાયલટ (ગૂડ્‌ઝ), હાપા), શ્રી રામરતન મીણા (લોકો પાયલટ (મેલ/ગૂડ્‌ઝ), સુરેન્દ્રનગર), શ્રી જયપ્રકાશ ગિનારે (લોકો પાયલટ, શંટર, રાજકોટ), શ્રી રાજકુમાર શર્મા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટરહાપા) તથા શ્રી વસીમ ચલંગા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટરહાપા) શામેલ છે.

    આ કર્મચારીઓએ ડ્યુટી દરમિયાન જાગરૂકતા દર્શાવીને અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ ખામીઓ સમયસર ઓળખી કાઢી હતી. જેમાં ટ્રેન સાથે ’ઓલ રાઇટ’નું આદાન-પ્રદાન કરતી વખતે ટેન્ક વેગન અને કોચમાં અનિયમિતતાની ઓળખ, રેલવે ટ્રેક નજીક ઘાસમાં આગની તીવ્ર જ્વાળાઓ દેખાતા ટ્રેનને સેફ સ્થળે ઊભી રાખીને આગ ઓલવ્યા બાદ તેનું સેફ સંચાલન, યાર્ડના ડોક મિડવે ક્ષતિગ્રસ્ત હોવાનું ધ્યાને આવતા ટ્રેનને તે પહેલાં જ રોકી દેવી તથા ડોક મિડવે સેફ થયા પછી જ ટ્રેન આગળ વધારવી શામેલ છે. આ ઉપરાંત માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવી એ પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026
    Search
    Main News

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026

    Andy Burnham યુકેના નવા વડા પ્રધાન બન્યા, રાજા ચાર્લ્સને મળ્યા બાદ પદ સંભાળ્યું

    July 21, 2026

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરદારનગરમાં Fire safety,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડો

    July 21, 2026

    Gujaratમાં આગામી ૬ દિવસ વરસાદનું એલર્ટઃ ૨૬ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

    July 21, 2026

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.