Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»સોમવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે
    ધાર્મિક

    સોમવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી

    અષાઢ સુદ તેરસ તા ૨૭ જુલાઈ થી પાંચ દિવસના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વ્રતમાં પાંચેય દિવસ નમક એટલે કે મીઠા વગરનું એકટાણું વ્રત કરવામાં આવે છે. જયાપાર્વતી વ્રતમાં સવારે વહેલા ઊઠી નિત્યકર્મ કરીને શિવપાર્વતીનું પૂજન કરવું તથા સારા પતિની પ્રાપ્તિ થાય, દાંપત્યજીવન સુખ-શાંતિથી પસાર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.

    વ્રતના છેલ્લા દિવસે આખીરાતનું જાગરણ કરવામાં આવે છે જે ૩૧ જુલાઇ શુક્રવારે રાત્રિ ના  રહેશે. જાગરણમાં ઇષ્ટદેવનું સ્મરણ કરી જાપ કરવા. આમ સતત પાંચ વર્ષ સુધી આ વ્રત રહ્યા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. જેમાં વ્રતના છઠ્ઠા દિવસે એક, ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન માટે બોલાવી યથાશક્તિ વસ્ત્ર, સૌભાગ્ય ચિહ્ન ભેટ આપવામાં આવે છે. અગાઉના સમયમાં આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રહેતી હતી. પરંતુ હાલના સમયમાં કુંવારિકાઓ આ વ્રત રહે છે. પાંચ દિવસ સુધી કુંવારિકાઓ ગોરમાની પૂજા અર્ચના કરી અલૂણા ઉપવાસ કરશે. છાબડીમાં જવારા વાવશે. પરિણીતાઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે જયાપાર્વતી વ્રત કરવામાં આવશે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે. તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિથાય છે.

    પૂજા વિધિ । તુલસી ક્યારે જ્વારા રાખી દીવો કરાય છે, પાંચ દિવસ પાર્વતીજીનું પૂજન કરવુ જેઆ વ્રતની પૂજા કરવા સવારે મંદિરે જઇ જયાપાર્વતીનું પૂજન કરવું. પૂજનનો સંકલ્પ કરે ત્યારબાદ ફૂલ, નાગલા, ચૂંદડી અર્પણ કરવા તથા અબીલ, ગુલાલ, કંકુ અર્પણ કરવા. ત્યાર બાદ કમળકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલના પાન તથા ફળ અર્પણ કરવા. અગરબત્તી કરી આરતી ઉતારવી અને પ્રાર્થના કરવી. સાથે લાવેલા જવારાનું પણ આ જ રીતે પૂજન કરવું. દરરોજ સવારે ઘરમાં પાણિયારે અથવા તુલસી ક્યારે જવારા રાખી તેની પાસે દીવો કરવો અને પાંચેય દિવસ જવારાનું પૂજન કરવું. પાંચેય દિવસ સુધી મંદિરે પણ પૂજન આવી રીતના કરી શકાય છે.

    Shastri Rajdeep Joshi

    Shastri-Rajdeep Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJasdan ભાજપ પ્રમુખે રાજ્યના પુરગ્રસ્તોની વ્હારે આવતાં જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યાં
    Next Article તંત્રી લેખ… રામ મંદિર ટ્રસ્ટના સીઇઓ માટે બિનજરૂરી શરત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    ધાર્મિક

    યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ: જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

    September 1, 2026
    ધાર્મિક

    Somnathમાં સદાશિવના જોડીયા શિવલિંગો, 12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે શિવલિંગો

    September 1, 2026
    સૌરાષ્ટ્ર

    ત્રીજા સોમવારે Somnathમાં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026
    ધાર્મિક

    મંગળવારે Nag Panchamનું મહત્વ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 06:54
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.