Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    • BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    • Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    • ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ
    • Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન
    • Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા
    • Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા
    • Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯

    જામનગરના જૂના બંદર જેટી નજીક પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા એક બોટચાલક સામે બેડી મરીન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

    ફરિયાદ મુજબ, બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મંગળવારે મધરાતે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ૧૨૩૦ વાગ્યે જૂના બંદર જેટી પાસે દરિયામાંથી એક બોટ પરત આવતી જોવા મળતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બોટ પર ‘‘અલ અજમેરી‘‘ નામ તથા નોંધણી નંબર નહિ હોવાનું જાણવા મળ્યું હતું.

    બોટના ટંડેલ તરીકે ઓળખ આપનાર હનીફ ઇબ્રાહીમ સંધાર (ઉ.વ. ૪૦), રહે. ભીમવાસનો ઢાળીયો, શેરી નં. ૩, જામનગર પાસેથી માછીમારી માટે જરૂરી પરમીટ અથવા અન્ય અધિકૃત મંજૂરી માંગવામાં આવતાં તે રજૂ કરી શક્યો નહોતો. બોટમાં માછીમારી માટેની સાધનસામગ્રી પણ મળી આવી હતી.

    આથી જિલ્લા મેજિસ્ટ્રેટના તા. ૨૫ મે, ૨૦૨૬ના જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર તેની સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ગુજરાત મત્સ્યઉદ્યોગ કાયદો, ૨૦૦૩ની કલમ ૨૧(૧)(ચ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ મુજબ નોટિસ આપી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી
    Next Article બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી

    July 29, 2026
    જામનગર

    Jamnagar: ચાંદીપુરાનો વધુ એક કેસ,રોજીયા ગામના એક વર્ષના બાળકનું મોત

    July 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડમાં શાકભાજી લેવા ગયેલા ખેડૂતની બાઈકની ડેકી તોડી રૂ. ૧.૨૨ લાખની ચોરી

    July 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ-લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

    July 29, 2026
    જામનગર

    Jamnagar: એક નવરાત્રી સંચાલક-યૂટ્યુબર સામે ચિટિંગ અને બળજબરી પૂર્વક નાણાં પડાવવા અંગે વધુ એક ગુનો નોંધાયો

    July 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડમાંથી ગુમ થયેલા બે સગીર બાળકો સુરેન્દ્રનગરથી સલામત મળી આવ્યા

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 21:29
    Categories
    Latest News

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ

    July 29, 2026

    Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન

    July 29, 2026

    Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા

    July 29, 2026
    Search
    Main News

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026

    જે કોઈને અમારા ફ્રીઝ ફંડમાંથી વળતર મળશે તે તેમના જહાજોને Hormuz સ્ટ્રેટ છોડવા દેશે નહીં, ઈરાને ચેતવણી આપી

    July 29, 2026

    Russia પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદવા બદલ દેશોને સજા થશે ?

    July 29, 2026

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.