Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    • BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    • Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    • ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ
    • Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન
    • Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા
    • Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા
    • Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો
    મોરબી

    Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી  દ્વારા) Morbi તા.૨૯

    રાજકોટ કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં સજા ફરમાવવામાં આવ્યા છતાં આરોપી કોર્ટમાં હાજર થયો ના હતો જેથી કોર્ટે વોરંટ ઈશ્યુ કરતા ટંકારા પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે

    ટંકારા પોલીસ ટીમ કોર્ટ તરફથી આવતા સમન્સ, વોરંટની બજવણી કરવા અને પકડ વોરંટ વાળા ઇસમોને ઝડપી લેવા કાર્યરત હતી દરમીયાન એડી. ચીફ. જ્યુડી. મેજીસ્ટ્રેટ રાજકોટ (સ્પેશ્યલ નેગોસીએબલ કોર્ટ) નાઓએ ફોજદારી કેસ નંબર ૧૬૭૫૯/૨૦૧૯ ના કામે મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા રહે કલ્યાણપર તા. ટંકારા વાળાને ધી નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કામે સજા ફરમાવી હતી

    જે આરોપી કોર્ટમાં હાજર થયો ના હતો જેથી નામદાર રાજકોટ કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું હતું જે વોરંટની ગંભીરતા ધ્યાને લઈને આરોપી મહેશ ઝાપડાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું

    July 29, 2026
    મોરબી

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    July 29, 2026
    મોરબી

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026
    મોરબી

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 29, 2026
    મોરબી

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 21:29
    Categories
    Latest News

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ

    July 29, 2026

    Vadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન

    July 29, 2026

    Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા

    July 29, 2026
    Search
    Main News

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026

    જે કોઈને અમારા ફ્રીઝ ફંડમાંથી વળતર મળશે તે તેમના જહાજોને Hormuz સ્ટ્રેટ છોડવા દેશે નહીં, ઈરાને ચેતવણી આપી

    July 29, 2026

    Russia પાસેથી તેલ, ગેસ અને અન્ય માલ ખરીદવા બદલ દેશોને સજા થશે ?

    July 29, 2026

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026

    Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.