Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»ભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ Jamnagarમાંથી ઝડપાયા
    જામનગર

    ભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ Jamnagarમાંથી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:August 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ભાણવડ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાની દેખરેખમાં સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી.

    દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા અને એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ (ઉં. ૩૩), રહે. સાધના કોલોની, જામનગરને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    આ ઉપરાંત એ.એસ.આઈ. મહીપાલસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ધુડાભાઈ મોરીને મળેલી બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના અન્ય પ્રોહિબિશન કેસમાં નાસતા ફરતા આરોપી નાજીર ઉર્ફે નાજલો નુરમામદભાઈ ધોધા (ઉં. ૨૭), રહે. શંકરટેકરી, જામનગરને પણ તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે પણ જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓ ભાણવડ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ હોવાથી તેમની અટકાયત અંગે ભાણવડ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલ
    Next Article “આવત પંથ કબંધ નિપાતા”, કબંધ પ્રભુ સન્મુખ થયો અને હરિચરણ દર્શનથી શ્રાપ મુક્ત થયો!
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરના જોગવડ ગામની જમીન પચાવી પાડવાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં રહેતી પરણીતાને દહેજમાં રૂા. પાંચ લાખ લાવવા દબાણ કરી મારકૂટ કર્યાનો આક્ષેપ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં પતિએ ઘરે બોલાચાલી કરતાં પત્નીએ પોલીસ બોલાવી

    September 15, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણના ચારેય આરોપીઓ જેલ હવાલે

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી બનાવટી પોલીસી બનાવી કોર્ટમાં રજૂ કર્યાની ફરિયાદ

    September 15, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના કાનાલુશ ગામની રહેણાંક ઓરડીમાંથી ૧.૭૯૫ કિલો ગાંજો ઝડપાયો

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,150
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,990
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 00:53
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.