Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા
    • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું
    • Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ
    • ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા
    • Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત
    • સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું
    • E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
    • 01 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં દારૂડિયા પતિઓથી કંટાળેલી બે પત્નીઓએ નશાબાજ પતિઓને પકડાવી દીધા
    જામનગર

    Jamnagarમાં દારૂડિયા પતિઓથી કંટાળેલી બે પત્નીઓએ નશાબાજ પતિઓને પકડાવી દીધા

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    Jamnagar શહેરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો અને તોફાન મચાવનારા બે પતિઓ સામે તેમની જ પત્નીઓએ ૧૧૨ જનરક્ષકને જાણ કરતાં પોલીસે બંનેને ઝડપી લઈને પ્રોહિબિશન કાયદા હેઠળ ગુના નોંધ્યા છે.

    પ્રથમ બનાવમાં શીતલ પાર્ક શેરી નં. ૨, મહાપ્રભુજીની બેઠક નજીક રહેતી અલ્પાબા અનિરૂદ્ધસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ અનિરૂદ્ધસિંહ કેસુભા સોલંકી દારૂના નશામાં ઘરે આવી ઝઘડો અને રાડારાડ કરવા લાગ્યા હતા. સમજાવ્યા છતાં શાંત ન પડતાં પત્નીએ ૧૧૨ જનરક્ષકને ફોન કરી પોલીસને જાણ કરી હતી. જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી આરોપીને શહેર ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તપાસ દરમિયાન આરોપી નશાની હાલતમાં હોવાનું જણાતાં તેની સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બ) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    બીજા બનાવમાં ગણપતનગર શેરી નં. ૬, આરવ બિલ્ડિંગ પાછળ રહેતી શોભનાબેન નરશીભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ નરશીભાઈ જલાભાઈ ચાવડા દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવતા હોવાથી તેમણે પણ રાત્રે ૧૧૨ પર ફોન કરી પોલીસને બોલાવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી નરશીભાઈને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. દારૂ પીવા અંગે કોઈ પરમિટ ન હોવાથી પોલીસે તેમની સામે પણ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article“આવત પંથ કબંધ નિપાતા”, કબંધ પ્રભુ સન્મુખ થયો, અને હરિચરણ દર્શનથી શ્રાપ મુક્ત થયો!
    Next Article Jamnagar શહેરમાં વરલી મટકાના જુગાર પર બે સ્થળે દરોડાઃ બે શખ્સો ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં પ્રેમિકાની પાંચ વર્ષની પુત્રીની હત્યાના ચકચારી કેસમાં પ્રેમીને આજીવન કેદ

    July 31, 2026
    જામનગર

    Jamnagar શહેરમાં વરલી મટકાના જુગાર પર બે સ્થળે દરોડાઃ બે શખ્સો ઝડપાયા

    July 31, 2026
    જામનગર

    ભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ Jamnagarમાંથી ઝડપાયા

    July 31, 2026
    જામનગર

    Jamnagar: સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલ

    July 31, 2026
    જામનગર

    Jamnagar તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

    July 31, 2026
    જામનગર

    Jamnagarના બુટલેગર દીપક જેઠવાણીને પાસા, વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલાયો

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,480
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 02:26
    Categories
    Latest News

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026

    ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા

    July 31, 2026

    Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026
    Search
    Main News

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    July 31, 2026

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : Zuckerberg

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.