Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા
    • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું
    • Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ
    • ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા
    • Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત
    • સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું
    • E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં
    • 01 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Navsariમાં કરૂણ અકસ્માતઃ જીવંત વીજતારના કરંટથી ૩ શ્રમિકોના મોત, ૩ ઘાયલ
    ગુજરાત

    Navsariમાં કરૂણ અકસ્માતઃ જીવંત વીજતારના કરંટથી ૩ શ્રમિકોના મોત, ૩ ઘાયલ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari,તા.૩૧

    Navsari જિલ્લાના ગણદેવા ગામમાં શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લાકડા કાપવાના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતો ટેમ્પો રસ્તામાં નીચેથી પસાર થતા જીવંત વીજતારના સંપર્કમાં આવતા ગંભીર દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પો જીવંત વીજતારને અડતા એકસાથે ૯ શ્રમિકોને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    કરંટ ની અસર એટલી ગંભીર હતી કે ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાકીના ત્રણ શ્રમિકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

    આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક શ્રમિકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામમાં પણ ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં રાજ્યના મંત્રી નરેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર હેઠળના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને મૃતક શ્રમિકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મંત્રી દ્વારા અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

    પ્રાથમિક માહિતી અનુસાર, લાકડા કાપવા જતો ટેમ્પો રસ્તામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતો નીચો જીવંત વીજતાર વાહનને અડી ગયો હતો. જેના કારણે વાહનમાં રહેલા શ્રમિકો કરંટ ની ઝપેટમાં આવી ગયા હતા. હાલ સમગ્ર ઘટનાની તપાસ સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

    Navsari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKohli Rahane ને પોતાનો પ્રિય ટેસ્ટ બેટિંગ પાર્ટનર ગણાવે છે, સચિને તેની કારકિર્દીની પ્રશંસા કરી
    Next Article ત્રણ વર્ષના બાળકની માતા Seema Kaliramana એ ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચમક્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagarના રીદ્રોલ ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર રાજસ્થાની યુવકને ૨૦ વર્ષની સજા અને ૩૦ હજાર દંડ

    July 31, 2026
    સુરત

    ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં Surat જળબંબાકાર, બીઆરટીએસ સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ

    July 31, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ થશે

    July 31, 2026
    અમદાવાદ

    Ahmedabadના દંપતી દ્વારા મહેસાણા અર્બન બેન્ક સાથે ૧૦.૮૮ કરોડની ઠગાઈ

    July 31, 2026
    ગુજરાત

    ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ

    July 31, 2026
    અમદાવાદ

    Adani Green Energyના પરિણામો

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-07-2026 22:17
    Categories
    Latest News

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026

    ૧.૫ મિલિયન રૂપિયાના ડ્રગ્સ જપ્તઃ તેઓ ઓનલાઈન ઓર્ડર લેતા હતા

    July 31, 2026

    Maharashtra ના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી; ૭ મોત

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026
    Search
    Main News

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    સંસદના ચોમાસા સત્રના ૧૦મા દિવસે લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ પસાર કર્યું

    July 31, 2026

    E-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત : દેખાવો નજીક આવતા સરકાર ડિફેન્સ મોડમાં

    July 31, 2026

    Russia પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફ્યૂમ

    July 31, 2026

    ૨૦૩૧સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્પર બનશે : Zuckerberg

    July 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા અને પાયલને છૂટાછેડા મંજૂર કર્યા

    July 31, 2026

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Shehzad Poonawalla એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું

    July 31, 2026

    Mumbai માં ઘર ખરીદનારાઓ દોડી રહ્યા છે,જુલાઈમાં ૧૩,૬૧૭ મિલકતો વેચાઈ

    July 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.