Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર

    August 1, 2026

    Narmada માં જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી

    August 1, 2026

    Karamsad માં ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર
    • Narmada માં જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી
    • Karamsad માં ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
    • Gandhinagar: મિત્રની હત્યાના આરોપીને કલોલ કોર્ટે આજીવન સજા ફટકારી
    • ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો
    • દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનો વારો, Surendranagarમાં ચેકડેમ તૂટ્યો, મોરબી-રાજકોટમાં જળબંબાકાર
    • Vadodaraમાં ૨૪ કલાકમાં ધોધમાર વરસાદઃ વિશ્વામિત્રી ૧૫ ફૂટે પહોંચી, ૧૫૦ લોકોનું રેસ્ક્યૂ
    • PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot માં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર
    રાજકોટ

    Rajkot માં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે

    Rajkot,તા.૧

    સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. રાતથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતા માત્ર ગણતરીના કલાકોમાં જ રાજકોટ શહેરમાં સાડા ત્રણ (૩.૫) ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

    શહેરમાં ઝડપથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર) તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. પાણીના ઝડપી નિકાલ માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર આવેલા ડ્રેનેજ મશીન હોલ (મેનહોલ) ખોલી દેવામાં આવ્યા છે. આ વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તે માટે અને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

    ખુલ્લા મેનહોલના કારણે કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. ઇસ્ઝ્ર દ્વારા દરેક ખુલ્લા ડ્રેનેજ હોલ પર ૩-૩ કર્મચારીઓની ડ્યુટી ફિક્સ કરી દેવામાં આવી છે, જેઓ સતત સ્થળ પર હાજર રહીને ટ્રાફિક અને સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત ખસેડી શકાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવીને ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNarmada માં જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વોર્ડ નં.૨, ૩, ૭માં અંતે ડહોળા પાણીનો પ્રશ્ન ઉકેલાયો

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: લોકમેળાના રમકડાના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ આવ્યા વેપારીઓ નિરૂત્સાહ

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: વ્યાજ વગર કોર્પો.ના ૧૪૦૦ કરોડ વાપરતા બાકીદારો! મોટા માથાઓ બેફીકર

    August 1, 2026
    રાજકોટ

    Rajkotમાં ટુવ્હીલરમાં ૭-નંબર માટે રૂ।.૨.૨૧ લાખની બોલી લગાવાઈ !

    August 1, 2026
    રાજકોટ

    ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, Rajkot ખાતે વાંસળી વાદન કાર્યક્રમ યોજાયો

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: શાપર-વેરાવળમાં સાસરિયામાં રોકાવા મામલે ઠપકો આપતા વગાદતાએ ફિનાઇલ પીધું

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 20:57
    Categories
    Latest News

    Narmada માં જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી

    August 1, 2026

    Karamsad માં ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    August 1, 2026

    Gandhinagar: મિત્રની હત્યાના આરોપીને કલોલ કોર્ટે આજીવન સજા ફટકારી

    August 1, 2026

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનો વારો, Surendranagarમાં ચેકડેમ તૂટ્યો, મોરબી-રાજકોટમાં જળબંબાકાર

    August 1, 2026

    Vadodaraમાં ૨૪ કલાકમાં ધોધમાર વરસાદઃ વિશ્વામિત્રી ૧૫ ફૂટે પહોંચી, ૧૫૦ લોકોનું રેસ્ક્યૂ

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Narmada માં જિલ્લામાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી

    August 1, 2026

    Karamsad માં ૨૪ કલાકમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    August 1, 2026

    Gandhinagar: મિત્રની હત્યાના આરોપીને કલોલ કોર્ટે આજીવન સજા ફટકારી

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.