Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    • ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    • 05 ઓગસ્ટનું પંચાંગ
    • 05 ઓગસ્ટનું રાશિફળ
    • Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત
    રાષ્ટ્રીય

    Cockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.04

    નીટ પેપર લીકના મુદે છેડાયેલા જંતર મંતર પરના જેન-ઝી આંદોલન બાદ હવે રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપને 2029 અને તે પુર્વે આવનારી ધારાસભા ચુંટણીમાં જેન-ઝીનો પ્રભાવ ચિંતા કરાવવા લાગ્યા છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈન્સ્ટાગ્રામ પર સક્રીય બની ગયા છે અને કેન્દ્રીય મંત્રીઓને પણ રિલ બનાવવા માટે સલાહ આપી છે.

    તો હવે આરએસએસના વડા મોહન ભાગવત પણ ચુંટણી પુર્વે જેન-ઝીને મનાવવા મેદાનમાં આવ્યા છે અને શ્રી ભાગવત તા.6 ઓગષ્ટના દેશના 100થી વધુ શહેરોમાં જેન-ઝીને તથા જેન-અલ્ફા સાથે સેવા વર્ચ્યુઅલ કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં અંબાણી સેન્ટરમાં યોજાશે. આ માટે સંઘે ઈન્ડીયાઝ ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સની 15મી વર્ષગાંઠને પસંદ કરી છે.

    આ કાર્યક્રમમાં ભાગવત દેશના 100 શહેરોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈને તા.6 ઓગષ્ટે સંવાદ કરશે. આ મંચની સ્થાપના 2011માં થઈ હતી અને સંઘના જણાવ્યા મુજબ તેનું સંચાલન યુવા જ કરે છે. આ આયોજનમાં 15થી19 વર્ષના જેન-ઝીનો સમાવેશ કરાયો છે.

    અગાઉ જંતર મંતર આંદોલન સમયે જ મોહન ભાગવતે યુવાઓ સાથે સંવાદ કરવા સરકારને સલાહ આપી હતી જેના કલાકોમાં કેન્દ્ર સરકારે જંતર મંતર પરના આંદોલનકારીઓ સાથે વાતચીત શરૂ કરી હતી.

    શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવાની ફરજ પડી હતી. શ્રી ભાગવતે નવી પેઢીના મન કી બાતની આવશ્યકતા દર્શાવી હતી. તેઓએ એ પણ મંતવ્ય દર્શાવ્યું કે પરિવર્તન એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેથી તેને સ્વીકારવો જોઈએ તેનો વિરોધ કરવો એ યોગ્ય નથી.એક તરફ સમયનો તકાજો પારખી આરએસએસ વડા મોહન ભાગવત જેન-ઝી સાથે ખુદ સીધો સંવાદ કરવા જઈ રહ્યા છે તો સંઘના સહ સરકાર્યવાહ અતુલ લિમયે એ દિલ્હીમાં જંતરમંતર પરના કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને દેશ વિરોધી ગણાવી દીધુ છે અને આ આંદોલન દેશના બંધારણ વિરોધી ગણાવ્યુ છે.

    તેઓએ છત્રપતિ સંભાજીનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક કાર્યક્રમમાં ચોકાવનારા વિધાનો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ એક કેસ સ્ટડી તરીકે આ કાર્યક્રમને જોવો જોઈએ. તેઓએ આંદોલનને બંધારણ વિરુદ્ધ દેશ વિરોધી બતાવ્યું તથા રાઈટ વિંગ- જમણેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓએ પણ વિરોધના પ્રકાર, સમર્થન તંત્ર તથા વૈચારિક આધાર પર તેનો અભ્યાસ કરવો જોઈએ.

    તેઓએ જણાવ્યું કે, પેપર લીક સામે વિદ્યાર્થીઓની નારાજગી યોગ્ય હતી પણ બાદમાં આંદોલને રાજકીય સ્વરૂપ લઈ લીધુ હતું તેના માધ્યમથી ડાબેરી પક્ષો વૈકલ્પિક રાજકારણની રણનીતિની ચકાસણી કરતા હતા.

    તેઓએ દાવો કર્યો કે આંદોલન ખોટા હાથોમાં ચાલ્યુ ગયુ છે. અભિજીત દીપકે ને ભારતમાં આવતા મર્યાદીત સમર્થન હતુ પણ બાદમાં અચાનક જ વધી ગયું તથા અચાનક જ આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયુ હતું.

    RSS chief Bhagwat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક માસમાં 86 હજારથી વધુ મુસાફરો નોંધાયા
    Next Article E20 petrol: PM આવાસ પર Arvind Kejriwalની કૂચ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026
    રાષ્ટ્રીય

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi

    August 4, 2026
    અન્ય રાજ્યો

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 21:59
    Categories
    Latest News

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026

    Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026
    Search
    Main News

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.