Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    • Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે
    • અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    • બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ
    • Uttar Pradesh માં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનું પૂરક બજેટ રજૂ કર્યું, કેન્દ્ર તરફથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની સહાય મળશે
    • Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»E20 petrol: PM આવાસ પર Arvind Kejriwalની કૂચ
    રાષ્ટ્રીય

    E20 petrol: PM આવાસ પર Arvind Kejriwalની કૂચ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.04

    કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યુ છે તથા ઈ-20 પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે 100 લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કુચની તૈયારી શરૂ કરતા જ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.

    કોકરોચ આંદોલન સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધરણા કરી સુરક્ષા તંત્રને દોડતુ કરી દીધુ હતુ તે પછી હવે કેજરીવાલની ઈ-20 મુદે પીએમ આવાસ કુચને આગળ જ વધવા દેવાશે નહી તેવા સંકેત છે.

    શ્રી કેજરીવાલ 100 ટેકેદારો સાથે જ જવાના છે. તેઓએ શનિવારે ટાઉનહોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઈથોનલ મિશ્રીત પેટ્રોલ વેચવાના નિર્ણય કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

    હવે તેઓએ આ અંગે ઓનલાઈન રીટની પણ ઝુંબેશ શરૂ કરી છે જેમાં 2.33 લાખ લોકોએ સહી કરી હોવાનો દાવો છે તે સમયે પીએમ આવાસ કુચથી દિલ્હીમાં ફરી સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે.

    સરકારે સંસદમાં પણ દબાતા સ્વરે સ્વીકાર્યુ છે કે ઈ-20 પેટ્રોલના ઉપયોગથી એવરેજ ઘટે છે. વાહનનો રીપેરીંગ-જાળવણી ખર્ચ વધે છે પણ ક્રુડતેલમાં વિદેશી હુંડીયામણની બચતનું કારણ આગળ ધરે છે.

    Arvind Kejriwal E20 Petrol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCockroach Effect! દેશમાં 100 શહેરોના જેન – ઝી સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે RSS વડા ભાગવત
    Next Article ભારતીય કુશ્તી સંઘનાં પૂર્વ અધ્યક્ષ Brijbhushan Sharan Singh કરોડોની સંપત્તિના માલિક
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi

    August 4, 2026
    અન્ય રાજ્યો

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:45
    Categories
    Latest News

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026

    Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે

    August 4, 2026

    અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!

    August 4, 2026

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.