Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરની બરતરફી પર હાઈકોર્ટનો સ્ટે
    રાજકોટ

    Rajkot: અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરની બરતરફી પર હાઈકોર્ટનો સ્ટે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર જ કરાયેલ ડીસમિસ હુકમ ‘કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ’નો હાઈકોર્ટ, નિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ

    Rajkot,તા.04
     રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના બરતરફીના હુકમ સામે હાઇકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ રાખી નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે.
    આ કેસની હકીકત મુજબ, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે કોર્પોરેશન દ્વારા ૮ જુલાઈ ૨૦૨૬ના રોજ કડક પગલાં લેતાં મુકેશ મકવાણાને અને રાજેશ મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હતી. બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવા અને કાયદા મુજબ મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા હાઇકોર્ટના હુકમ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા રાજકોટ કોર્પોરેશનના હુકમને હાઈકોર્ટમાં પડકારી રજૂઆત કરવામાં હતી કે તંત્ર દ્વારા તેમને બચાવની યોગ્ય તક આપ્યા વિના અને કાયદાકીય જોગવાઈ મુજબ ઈન્કવાયરી રિપોર્ટ સોંપ્યા વગર જ શિક્ષાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઇલેશ ખેરના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે ઇલેશ ખેરની રજૂઆતમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્ય છે. તપાસ રિપોર્ટ આપ્યા વગર કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોઈ, કોર્પોરેશનના બરતરફી હુકમ પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ થયેલા ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ ગણવામાં આવે અને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવા કોર્પોરેશનને નોટિસ ઈશ્યૂ કરીને કેસની આગામી સુનાવણી ૭ ઓગસ્ટ પર રાખવામાં આવી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    Next Article Rajkot: ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026
    રાજકોટ

    Rajkotની મારવાડી યુનિવર્સિટીની આંધ્રપ્રદેશની યુવતીએ જિંદગી ટૂંકાવી; મોતનું કારણ અકબંધ

    September 19, 2026
    રાજકોટ

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026
    રાજકોટ

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 02:47
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.