Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ
    • Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન
    • શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan
    • ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી
    • જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ
    • CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    • US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    • ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»બુમરાહની જગ્યાએ ચાન્સ ન મળતાં Mohammed Shamiએ મૌન તોડ્યું
    ખેલ જગત

    બુમરાહની જગ્યાએ ચાન્સ ન મળતાં Mohammed Shamiએ મૌન તોડ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05

    ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ટોચના ઝડપી બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે ઉગરી ન શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાંથી બહાર થઈ શકે છે. બુમરાહ ગેરહાજર હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં પુનઃ સ્થાન મળશે, પરંતુ પસંદગીકારોએ શમીના સ્થાને જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.આકિબ નબી ભારતીય સીનિયર ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ખેલાડી બનશે. આ પહેલાં પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને ભારતીય સીમિત ઓવરોની ટીમમાં તક મળી ચૂકી છે. આકિબની સરપ્રાઈઝ એન્ટ્રી બાદ હવે શમી માટે ભારતીય ટીમમાં વાપસીના દ્વાર લગભગ બંધ થતાં દેખાઈ રહ્યા છે.શ્રીલંકા પ્રવાસ માટે પસંદગીકારો દ્વારા અણદેખા કરાયા બાદ મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની વાપસી અને ટીમ સિલેક્શન અંગે પ્રતિક્રિયા આપી હતી. શમીએ જણાવ્યું હતું કે,શરૂઆતમાં ફિટનેસની સમસ્યાઓના કારણે શમી ટીમમાંથી બહાર થયો હતો. જોકે છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ક્રિકેટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા છતાં રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસી શક્ય બની નથી. જસપ્રીત બુમરાહના સ્થાને યુવા બોલર આકિબ નબી પર પસંદગીનો કળશ ઢોળવો એ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર તરફથી શમીને ભવિષ્યની યોજનાઓ અંગેનો એક સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

    Mohammed Shami
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRonaldo and Georgina ઓગસ્ટમાં કરશે લગ્ન! તારીખ-સ્થળની વિગતો વાયરલ
    Next Article 10 વખતનો WWE ચેમ્પિયન Brock Lesnar આખરે રિટાયર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    South Africa નામિબિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી રમશે, જેમાં ઝિમ્બાબ્વે ત્રીજી ટીમ હશે

    August 5, 2026
    ખેલ જગત

    પૂર્વ પાકિસ્તાની Cricketers પર પરવાનગી વિના વિદેશી લીગમાં રમવા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

    August 5, 2026
    ખેલ જગત

    Shubman Gillની કેપ્ટનશીપ હેઠળ Team India શ્રીલંકા પહોંચી; ૭ ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે

    August 5, 2026
    ખેલ જગત

    Sunrisers લીડ્‌સે ‘ધ હંડ્રેડ’માં ઇતિહાસ રચ્યો, ૨૧ છગ્ગા અને ૨૪૧ રન ફટકાર્યા

    August 5, 2026
    ખેલ જગત

    Preity Zintaના પ્રેમમાં પાગલ થઈ ગયો તો વિદેશી ક્રિકેટર? ડેટિંગ-અફેર અંગે મૌન તોડ્યું

    August 5, 2026
    ખેલ જગત

    10 વખતનો WWE ચેમ્પિયન Brock Lesnar આખરે રિટાયર

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 20:14
    Categories
    Latest News

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026
    Search
    Main News

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tamil Nadu સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું નાણામંત્રી મારિયા વિલ્સ

    August 5, 2026

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.