Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah
    • જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે
    • Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો
    • કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો
    • Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી
    • ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા
    • હવામાં ૩૦૦ ફુટ નીચે ઉતરી જનારી ફ્લાઇટના મુખ્ય પાયલટે ગાંજો પીધો હતો : રિપોર્ટ
    • Noida International Airport માં થોડાક જ વરસાદમાં પાણી ભરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»બુધવારે દિવાસો, એવવ્રત-જીવવ્રત, જાગરણ, બુધવારી અમાસનું મહત્વ, દશામાંના વ્રતનો પ્રારંભ
    ધાર્મિક

    બુધવારે દિવાસો, એવવ્રત-જીવવ્રત, જાગરણ, બુધવારી અમાસનું મહત્વ, દશામાંના વ્રતનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    -શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

    તા ૧૨ ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસ ના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ છે આથી બુધવાર અનેક રીતે વ્રત ઉપાસના માટે શુભ રહેશે તથા આ દિવસ ને હરીયાળી અમાસ પણ કહેવામાં આવે છે

    ૧  ખાસ કરીને એવવ્રત જીવવ્રત નું વ્રત સંતાનો ની રક્ષા માટે તથા પતિદેવ ની રક્ષા માટે કરવામાં આવે છે આ દિવસે પરણીત બહેનો મીઠા વગર નું ભોજન લઈ એકટાણું કરશે તથા જવારા અને એવવ્રત અને જીવવ્રત માતાજી નું પુજન કરશે ખાસ કરીને એવવ્રત જીવવ્રત નું વ્રત નવપરણિત બહેનો કરતા હોય છે આ વ્રત પ વર્ષ નું હોય છે જ્યારે જીવવ્રત મોટી ઉંમરના બહેનો પણ કરી શકે છે આ વ્રત ગમે તેટલા વર્ષ કરી શકાય છે એવવ્રત મા આખી રાત્રી નુ જાગરણ હોય છે જ્યારે જીવવ્રત મા રાત્રી ના ૧૨ વાગ્યા સુધી નુ જાગરણ હોય છે આ વ્રત મા આદ્ય શક્તિ મા ના અંશરૂપ માતાજી જયા અને વિજયા માતાજી નું પુજન કરવામા આવે છે તથા જવારા નુ પુજન કરવામા આવે છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય અને પતિ ના દીર્ધાયુ તથા સંતાન સુખ તથા સંતાન ના આરોગ્ય ની પ્રાપ્તી થાય છે

    (૨)  આ દિવસે બુધવારી અમાસ છે. સાથે બપોરના ૩.૨૬ સુધી વ્યતિપાત યોગ પણ છે.વ્યતિપાત યોગને શુભ કાર્યમાં વર્જીત માનવામાં આવે છે, પરંતુ પૂજા, ઉપાસના, દાન, પુણ્યમાં અનેક ગણું ફળ આપનાર છે.આમ બુધવારી અમાસની સાથે આ યોગ હોતા આ દિવસે પિતૃની ઉપાસના કરવી, પીપળે પાણી રેડવું, પીપળા નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અથવા નામ બોલવા શુભ તથા ઉત્તમ ફળ આપશે. આ દિવસે ઉપવાસ રહેવો.રાહુગ્રહ ની પીડા દુર કરવા માટે મહાદેવજીને કાળા તલ ચડાવવા, દાન પુણ્ય કરવું ઉત્તમ ફળ આપનાર બનશે.

    (૩)  હરિયાળી અમાસ આ દિવસે હરિયાળી અમાસ હોવાથી વૃક્ષો વાવવાનું મહત્વ વધારે રહે છે. આ દિવસે વૃક્ષો વાવી તેનું જતન કરવાથી નવગ્રહની શાંતિ થાય છે.

    ૪  આ દિવસે સૂર્યગ્રહણ પણ છે પરંતુ ભારત માં દેખાવાનું ન હોવાથી તેનો દોષ લાગશે નહિ અને દરેક ધાર્મિક કાર્યો કરી શકાશે.

    ૫  દિવાસા ના દિવસ ને ૧૦૦ પર્વ નો વાસો કહેવામાં આવે છે. આ દિવસ લઈ અને દેવ દિવાળી સુધી આશરે દરેક દિવસે તહેવાર આવે છે અને આ ૧૦૦ દિવસો ની તહેવારી ની મોસમ કહેવામાં આવે છે આથી દિવાશો એટલે ૧૦૦ પર્વ નો વાસો.

    દશામાના વ્રતનો પ્રારંભ

    બુધવારે દિવાસા ના દિવસે સાંજ ના સમયે ઘણા બહેનો દશામા નું સ્થાપન કરશે બાકી ઘણા બહેનો શ્રાવણ સુદ એકમ તા ૧૩ ગુરૂવારે પણ સ્થાપન કરે છે.વ્રતધારી બહેનો એ ઘર મા બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી કળશ મા જળ ભરી કળશ નુ સ્થાપન કરવું અને દીવો કરવો અને માતાજી નું સ્થાપન કરવું માતાજી ને ચુંદડી ઓઢાડવી કંકુ ચોખા કરવા અબીલ-ગુલાલ ચડાવવું કંકુ ચડાવવા નૈવેદ્ય ધરવું આરતી કરવી. હાથ મા અથવા ગળા મા ૧૦ ગાઠ વાળી દોરી ધારણ કરવી. બીજી સુતર ની દશ ગાઠ વાળી દોરી સ્થાપન મા રાખવી. દશ દિવસ સુધી એકટાણું કરવુ. માતાજી ની કથા વાર્તા દરરોજ સાંભળવી. જયારે માતાજી ની કથા સાંભળો ત્યારે સ્થાપન મા રાખેલ દોરી હાથમાં રાખવી અને કથા સાંભળવી. આમ દશ દિવસ સુધી આ વ્રત બહેનો કરે છે અને ઘર મા સુખ શાંતિ રહે છે. શ્રાવણ સુદ એકમ ને ગુરૂવાર થી ૧૦ દિવસ ગણવા.

     

     

    Shastri-Rajdeep Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌ-શાળા તથા જીવદયા માટે ર,પ૦,૦૦૦/- અનુદાન
    Next Article Rajkot: શ્રી S.V. Virani High School ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??

    August 12, 2026
    ધાર્મિક

    શિવ નાદ એક તત્ત્વચિંતન

    August 12, 2026
    ધાર્મિક

    ગુરૂવારથી પવિત્ર Shravan મહિનાનો પ્રારંભ

    August 11, 2026
    ધાર્મિક

    Somnathમાં શ્રાવણ-૨૦૨૬: ભજન, ભોજન અને ભક્તિનો ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ

    August 10, 2026
    લેખ

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026
    સાહિત્ય જગત

    ગ્રહોની ‘શક્તિ’ તમારા ખિસ્સામાં નથી; તમારા આચરણમાં છે

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 00:19
    Categories
    Latest News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Search
    Main News

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026

    કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસની સુનાવણી દરમિયાન Supreme Court માં પ્રશ્ન ઉભો થયો

    August 12, 2026

    Rajya Sabha ના સાંસદને ‘લુંગી વાલા’ કહ્યા, અધ્યક્ષ નારાજ; સાંસદોને કડક સૂચનાઓ આપી

    August 12, 2026

    ન્યાયાધીશ Yashwant Verma સામેના ત્રણેય આરોપો સાબિત થયા

    August 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું લોકસભામાં આજે બધા પ્રશ્નોના જવાબ આપીશ,ગૃહમંત્રી Amit Shah

    August 12, 2026

    જનતાને પડતી અસુવિધા અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપના મુદ્દા અંગેની અરજી પર Supreme Court સુનાવણી કરશે

    August 12, 2026

    Rahul Gandhi માં જિન્નાહનો પુનર્જન્મ,ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આકરા પ્રહારો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.