Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    August 13, 2026

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    • Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    • Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો
    • Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો
    • Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ
    • Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’
    • ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??
    • ક્રિકેટર આકાશદીપ અને મુકેશ કુમાર ડીએસપીની નોકરી ગુમાવી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી
    અમરેલી

    Amreli: રાષ્ટ્રીય પર્વ મહોત્સવનું રીહર્સલ : 300 મીટરના તિરંગા સાથે યાત્રા નીકળી

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli, તા.13
    આગામી 15મી ઓગસ્ટના રોજ અમરેલીની પવિત્ર ધરા ઉપર આયોજિત 80માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રાજ્ય મહોત્સવને ક્ષતિરહિત અને ભવ્ય બનાવવા માટે સત્તાવાર તૈયારીઓનો ધમધમાટ શરૂ છે.

    આ આયોજનના ભાગરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્ય પરેડ ગ્રાઉન્ડ સહિતના નિયત સ્થળો પર સમગ્ર કાર્યક્રમનું પ્રથમ રિહર્સલ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આ મુખ્ય ઉત્સવની ગરિમા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લાઈન ટુ લાઈન મોનિટરિંગ કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

    આ પ્રથમ સત્તાવાર રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીએ સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી.

    આ ઉચ્ચ અધિકારીની ટીમે મુખ્ય ધ્વજવંદન સ્થળ, સાંસ્કૃતિક મહોત્સવનું મેદાન તેમજ મહાનુભાવોના પ્રોટોકોલ રૂટ સહિતના દરેક કાર્યક્રમ સ્થળ પર રૂબરૂ જઈને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને મલ્ટીમીડિયા સેટઅપની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તમામ અધિકારીઓને સુચાં વ્યવસ્થા ગોઠવવા સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિશાનિર્દેશો આપ્યા હતા.

    આજે અમરેલી શહેરમાં સવારે 10 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ભવ્ય તિરંગા યાત્રા નીકળતા આ યાત્રામાં વિશાળ 300 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તિરંગા યાત્રામાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, નગરપાલિકાના પ્રમુખ વૈશાલી બહેન માંગરોળિયા, જિલ્લા કલકેટ્રર, વિકલ્પ ભારદ્વાજ સહિતનાગરિકો, યુવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

    સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. 13 ઓગસ્ટની રાત્રે 8.30 કલાકથી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા લોકકલાકારો રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા, વિવેક સાંચળા સહિતના કલાકારો દ્વારા સંગીત અને લોકસંસ્કૃતિની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ડાયરો અમરેલીવાસીઓ માટે સાંસ્કૃતિક અને સંગીતમય મનોરંજનનો યાદગાર અવસર બની રહેશે.

     

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026
    અમરેલી

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026
    અમરેલી

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026
    અમરેલી

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026
    અમરેલી

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    અમરેલી

    Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 16:28
    Categories
    Latest News

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026

    Amreli: ઠેબી ડેમ જળાશયમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટનો ઝળહળાટ : રાત્રીનાં અંધારપટ્ટ

    August 13, 2026

    Sri Lanka માં ભારતીય પેસરોની `ટેસ્ટ’

    August 13, 2026

    ફીટ દેખાવા હવે Indian player ઓ વજન ઘટાડવાના ઇન્જેકશન લે છે ??

    August 13, 2026
    Search
    Main News

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: CMનાં સંભવિત રૂટમાં કચરાનાં ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે અધિકારીઓને ખખડાવ્યા

    August 13, 2026

    Amreli: ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગરનો પ્રવેશ : રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયો

    August 13, 2026

    Amreli: લીલીયા મોટામાં રેલવે ફાટકમાં અવારનવાર ટેકનીકલ ખામી સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.